કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનુંપંચાંગ: આજે તારીખ 18 જુલાઈને અષાઢ વદ આઠમને શુક્રવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. અશ્વિની નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.03 એ.એમ થશે અને સુર્યાસ્ત 7.27 પી.એમ થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- મુખ્ય દરવાજા બહાર દીવો કરવો.
- આઠમનીસમાપ્તિ :સાંજે ૦૫:૦૩સુધી.
તારીખ:- ૧૮-૦૭-૨૦૨૫, શુક્રવાર /અષાઢ વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૪ થી ૦૯:૨૪ |
| અમૃત | ૦૯:૨૪ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૪૫ થી ૦૨.૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૬ થી ૧૧:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
- મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
- અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
- વેપારમાંભારે નુકસાન થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારું બનતું કામ બગડી શકે
- બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
- તમને મોટું નુકસાન થઈ શકે છે.
- તમારી વાણી પર કંટ્રોલ રાખો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
- તમને લાભ થશે.
- વેપારમાં અવરોધો દૂર થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
- નવું વાહન કે મકાન ખરીદી શકો.
- પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે.
- નવી જવાબદારી મળી શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ, ટ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- પરિવારમાં માંગલિક કાર્ય બનશે.
- બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
- નોકરીયાત લોકો માટે પ્રમોશન મળે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
- અનિચ્છનીય બનાવ બની શકે.
- આજે સાવધાની રાખો.
- વેપારમાં મોટું રોકાણ કરવું નહીં.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- આજનો દિવસ ઠીક-ઠીક રહેશે.
- રોકાણમાં સાવધાની રાખો.
- કોઈ પણ નિર્ણય પેપરવર્ક જોઈને કરો.
- કામમાં આજે વિઘ્ન આવશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- શત્રુ પક્ષો પ્રબળ થશે.
- પત્ની સાથે વિવાદ થઇ શકે.
- મિલકત બાબતે કોર્ટમાં જવું પડે.
- પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા મહેમાનનું આગમન થાય.
- તમને ધન લાભ થઈ શકે.
- રોકાણ કરવા માટે દિવસ સારો છે.
- તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- કોર્ટ કેસમાં તમને વિજય મળશે.
- શત્રુ પક્ષનો પરાજય થશે.
- ઋતુ પ્રમાણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- પત્ની સાથેના વિવાદનો ઉકેલ આવશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- ધન બચાવીને રાખવું.
- નવી તક જણાય.
- જીવનમાં નવા વળાંક આવે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
