આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ દરવાજાની બાર દીવો પ્રગટાવો, જાણો આજનું તમારું રાશિફળ

આજનુંપંચાંગ: આજે તારીખ 18 જુલાઈને અષાઢ વદ આઠમને શુક્રવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. અશ્વિની નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.03 એ.એમ થશે અને સુર્યાસ્ત  7.27 પી.એમ થશે.

Rashifal Top Stories Religious Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનુંપંચાંગ: આજે તારીખ 18 જુલાઈને અષાઢ વદ આઠમને શુક્રવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. અશ્વિની નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.03 એ.એમ થશે અને સુર્યાસ્ત  7.27 પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • મુખ્ય દરવાજા બહાર દીવો કરવો.
  • આઠમનીસમાપ્તિ :સાંજે ૦૫:૦૩સુધી.

 

તારીખ:-      ૧૮-૦૭-૨૦૨૫, શુક્રવાર /અષાઢ વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૪ થી ૦૯:૨૪
અમૃત ૦૯:૨૪ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૫ થી ૦૨.૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૬ થી ૧૧:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
  • અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
  • વેપારમાંભારે નુકસાન થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારું બનતું કામ બગડી શકે
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • તમને મોટું નુકસાન થઈ શકે છે.
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
  • તમને લાભ થશે.
  • વેપારમાં અવરોધો દૂર થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
  • નવું વાહન કે મકાન ખરીદી શકો.
  • પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે.
  • નવી જવાબદારી મળી શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • સિંહ (મ, ટ) :-
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારમાં માંગલિક કાર્ય બનશે.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • નોકરીયાત લોકો માટે પ્રમોશન મળે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • અનિચ્છનીય બનાવ બની શકે.
  • આજે સાવધાની રાખો.
  • વેપારમાં મોટું રોકાણ કરવું નહીં.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • આજનો દિવસ ઠીક-ઠીક રહેશે.
  • રોકાણમાં સાવધાની રાખો.
  • કોઈ પણ નિર્ણય પેપરવર્ક જોઈને કરો.
  • કામમાં આજે વિઘ્ન આવશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • શત્રુ પક્ષો પ્રબળ થશે.
  • પત્ની સાથે વિવાદ થઇ શકે.
  • મિલકત બાબતે કોર્ટમાં જવું પડે.
  • પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા મહેમાનનું આગમન થાય.
  • તમને ધન લાભ થઈ શકે.
  • રોકાણ કરવા માટે દિવસ સારો છે.
  • તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • કોર્ટ કેસમાં તમને વિજય મળશે.
  • શત્રુ પક્ષનો પરાજય થશે.
  • ઋતુ પ્રમાણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • પત્ની સાથેના વિવાદનો ઉકેલ આવશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: