Bharuch news/ ભરૂચ પાલિકાનું PWD વિભાગ બન્યું કોન્ટ્રાક્ટરોનો અડ્ડો

પાલિકા પ્રમુખે કહ્યું હતું કે એન્જિનિયર અને અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

Gujarat

Bharuch News : ભરૂચમાં પાલિકાનું PWD વિભાગ કોન્ટ્રાક્ટરનો અડ્ડો બની ગયું છે. જેમાં એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો ફાઈલો ચેક કરતા ઝડપાયા હતા. વિરોધ પક્ષના નેતાએ મુલાકાત લેતા મામલો સામે આવ્યો હતો. બીજીતરફ ઓફિસની મુલાકાત લેતા કોન્ટ્રાક્ટરો કેબિન છોડીને ભાગ્યા હતા. જેને પગલે અગત્યની ફાઈલો ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉભો થયો છે.

તમામ ઓફીસોમાં CCTV કેમેરા છે. પરંતુ PWD કચેરીમાં CCTV કેમેરાનો અભાવ છે. PWD કચેરીમાં કેમેરા ન હોવાથી ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાંઆવ્યા છે. જેમાં વિરોધ પક્ષના નેતા સમશાદઅલી સૈયદની કાર્યવાહી કરવાની માંગ કરવામાંઆવી છે. દરમિયાન પાલિકા પ્રમુખે કહ્યું હતું કે એન્જિનિયર અને અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

જેમાં ઠપકો આપી આવી ઘટના બીજી વાર ન બને તેનું ધ્યાન રાખવામાંઆવશે.ઉપરાંત પાલિકાની પ્રાઈવેસી જળવાઈ તેનું ધ્યાન રખાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કવાંટ ખાતે ભરાયો વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો, ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓ મેળામાં કરે છે પરંપરાગત નૃત્ય

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા

આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા