કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 23 ઓગસ્ટ શ્રાવણ વદ અમાસ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મધા નક્ષત્ર બેઠું છે. સવારે 06.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.05 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
અમાસની સમાપ્તિ :સવારે ૧૧:૩૬સુધી.
તારીખ:- ૨૩-૦૮-૨૦૨૫, શનિવાર / શ્રાવણ વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૪ થી ૦૯:૨૯ |
| લાભ | ૦૨:૧૭ થી ૦૩:૫૩ |
| અમૃત | ૦૩:૫૩ થી ૦૫.૩૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૫થી ૦૮:૩૦ |
| શુભ | ૦૯:૫૩ થી ૧૧:૨૦ |
| અમૃત | ૧૧:૨૦ થી ૧૨:૪૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવારચનાત્મકકાર્યપૂર્ણથાય.
- જેથશેતેભવિષ્યમાટેસારુથશે.
- આત્મવિશ્વાસથી સભર રાખશે.
- સમયનો યોગ્ય ઉપયોગ કરો.
- શુભ કલર –ભૂખરો
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
- ધાર્મિકકાર્યપૂર્ણથાય.
- રોકાણ નિર્ણય કરી શકો.
- ઘરમાંઆનંદનું વાતાવરણ રહેશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વાણીમાં પરિવર્તન આવે.
- ઘરનાસભ્યોસાથેદિવસઆનંદમયજાય.
- વતર્તમાનને માણવાની જરૂર છે.
- કોઈસમાચારમળે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- ખુશખુશાલ મિજાજમાં રહો.
- સ્વાસ્થમાસુધારોથાય.
- આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
- આવકની સાથે-સાથે ખર્ચ થશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪
- સિંહ (મ , ટ) :-
- પ્રિયપાત્રજોડેથીભેટમળે.
- ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
- બજેટ જાળવવું.
- કોઈ નકારાત્મક વાત પરેશાન કરી શકે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- નકામી વસ્તુઓ પર ધ્યાન આપવું નહિ.
- કોઈ નવું કામ શરૂ ન કરવું.
- કામમાં ભૂલો થવાની સંભાવના છે.
- કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૮
- તુલા (ર , ત) :-
- કમાવેલુંધનકામમાંઆવે.
- વડીલોનીસંભાળલેવીપડે.
- શરીર પ્રફુલ્લિત રહે.
- મહત્વનાનિર્ણયલેવાય.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનસાથીનોસહયોગ મળશે.
- માનસિક શાંતિ મળે.
- બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું
- સફેદવસ્તુથીફાયદોથાય.
- શુભ કલર –સિલ્વર
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વપ્નસાકારથાય.
- વસ્તુસારીકિંમતમાંવેચાય.
- આજનો દિવસ પ્રવૃત્તિથીભરેલો રહેશે.
- ઓર્ડર અથવા સોદા પૂરા થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- આનંદ તથા મોજમજા મળશે
- લોકોની વાતમાં આવવું નહિ.
- વિવાદનુંસમાધાન થાય.
- કોઈ કામમાં ઉતાવળ ટાળો.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવા વિચાર આવે.
- વિચારશીલબનો.
- મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
- ફોનનોઉપયોગવધારેરહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સંબંધને પ્રોત્સાહન આપો.
- બેદરકારી રાખવી નહિ.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
- નોકરીમાં ટ્રાન્સફર અથવા જવાબદારી મળે.
- શુભ કલર –વાયોલેટ
- શુભ નંબર –૬
આ પણ વાંચો:શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ બાળ-ગોપાળના ધરાવો માખણ-મિસરીનો પ્રસાદ, આ રીતે કરો તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
