આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 24 ઓગસ્ટ  ભાદરવા સુદ એકમ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મધા નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 24 ઓગસ્ટ  ભાદરવા સુદ એકમ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મધા નક્ષત્ર બેઠું છે. સવારે 06.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.04 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

                    ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો.                    એકમની સમાપ્તિ : સવારે ૧૧:૪૭સુધી.

  • તારીખ:- ૨૪-૦૮-૨૦૨૫, રવિવાર /ભાદરવા સુદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૯ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬થી ૧૨:૪૧
શુભ ૦૨:૧૭થી ૦૩.૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૦૫થી ૦૮:૩૦
અમૃત ૦૮:૩૦ થી ૦૯:૫૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવુંશીખવામળે.
  • પરિવારસાથેદિવસઆનંદમયજાય.
  • માનસિક શાંતિ રહેશે.
  • ઘરમાં મહેમાન આવશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માનસિકશાંતિમળે.
  • ધાર્મિકકાર્યથાય.
  • વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • શુભકલર- કોફી
  • શુભનંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઉધારઆપવુંકેલેવુંનહીં.
  • દિવસઆનંદમયજાય.
  • ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ
  • નાની મોટી યાત્રા થાય.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • નિરાંતનોઅનુભવથાય.
  • ફસાયેલાનાણાંપાછાઆવે.
  • પ્રવાસનાયોગબને.
  • સ્વાસ્થ્યમાંસંભાળવુંપડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણયલેતાપહેલાવિચારવું.
  • મગજપરકાબૂગુમાવવોનહીં.
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થાય.
  • કામમાં પ્રમોદ હાનિકારક બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારાવખાણથાય.
  • પરિવારસાથેદિવસઆનંદમયજાય.
  • કોઈસફળતામળે.
  • ખાનપાનમાં સંયમ રાખવું.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • નોકરી-ધંધામાંદિવસઆનંદમય.
  • ગૂંચવણો વધશે.
  • બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
  • વ્યવસાયિક હાનિ કે નુકસાનથી બચવું.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર –૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નાનકડીકડવાશમાફકરો.
  • કોઈનવીખરીદીથાય.
  • મોકૂફ કામ આજે પૂરા થાય.
  • આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાઈબહેનતરફથીલાભમળે.
  • ઓફિસનાકામઝડપીથાય.
  • રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે.
  • વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે.
  • શુભકલર – છીંકણી
  • શુભનંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • વ્યાપાર વિસ્તાર થાય.
  • કામમાં કરેલા પ્રયત્નો સફળ થાય.
  • વેપારમાં ભાગીદારીના નવા પ્રસ્તાવ મળશે.
  • કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પૈસાનુંમહત્વસમજાય.
  • બધુંગુલાબીદેખાય.
  • રાજારાણીજેવીજિંદગીજીવો.
  • વિવેકબુદ્ધિકામમાંઆવે.
  • શુભ કલર – ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સંતાનનુંસુખમળે.
  • મિત્રનીસલાહમળે.
  • બીજાને ભરોસે ન રહેવું.
  • કામકાજમાં સરળતા રહેશે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નબર- ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ બાળ-ગોપાળના ધરાવો માખણ-મિસરીનો પ્રસાદ, આ રીતે કરો તૈયાર

આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત