Rajkot News/ ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ કરવું નથી : નરેશ પટેલ

કાગવડ ખોડલ ધામમા પદયાત્રા સાથે ધર્મ સભા પણ યોજાઈ હતી

Gujarat Rajkot

Rajkot News : કાગવડથી ખોડલધામ સુધીની ખોડલ ધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામા વિશાળ પદ યાત્રા યોજાઈ છે.આ પદયાત્રામા રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.
વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ભરતસુતરીયા અમરેલી સાંસદ કૌસિક વેકરીયા, અમરેલી ધારાસભ્ય જેપી કાકડિયા, ધારાસભ્ય ધારી રમેશ ટીલાળા, ધારાસભ્ય રાજકોટ, યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોંરાટ, ગોવિંદ પટેલ, રાજકીય આગેવાન મહેશ કેસવાલા, સાવર કુંડલા ધારાસભ્ય લલિત વસોયા, ધોરાજી પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, અમરેલી પૂર્વ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાન રહ્યા ઉપસ્થિત હતા.

કાગવડ ખોડલ ધામમા પદયાત્રા સાથે ધર્મ સભા પણ યોજાઈ હતી. ખોડલધામાં યોજાયેલ આ સભામાં નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામના મંચ ઉપર ક્યારે રાજકારણ કરવું નથી, એમ તેમણે કહ્યું હતું.

આપણે ભાઈ ચારનો વ્યવહાર બનાવી રાખવાનો છે. આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા ન દેતા, એમ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી તો આવશે અને જશે, આમ તેમણે મત ભેદો થશે મન ભેદો ક્યારે ન કરવા અપીલ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Surat News/હિન્દુ નેતા ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ પર ધમકી આપનારો રાજસ્થાનથી ઝડપાયો

આ પણ વાંચો: Surat-Maulavi Case/ઉપદેશ રાણાની હત્યાની સોપારી લેનારા મૌલવીના કેસમાં મોટા ખુલાસા થઈ શકે

આ પણ વાંચો: arrested by Crime Branch/ હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો મામલો