આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે કાલભૈરવ જયંતી છે. જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા આશ્લેષા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 12  નવેમ્બર, બુધવારનો દિવસ અને કારતક વદ આઠમ છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા આશ્લેષા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે કાલભૈરવ જયંતી છે.

આઠમનીસમાપ્તિ: રાત્રે ૧૦:૫૫સુધી.

 

તારીખ:-     ૧૨-૧૧-૨૦૨૫, બુધવાર/કારતક વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૦ થી ૦૮:૧૩
અમૃત ૦૮:૧૩થી ૦૯:૩૭
શુભ ૧૧:૦૦ થી ૧૨.૨૩
લાભ ૦૪:૩૩ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૩થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦થી ૧૦:૪૬

 

મેષ (અ, લ , ઈ) :-

નવા વ્યવસાયિક કરારો પ્રાપ્ત થશે.

કાગળો વાંચ્યા વિના સહી કરશો નહીં.

વેપારમાં સફળતા મળે.

નોકરીમાં પ્રગતિ થાય.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૨

 

વૃષભ (બ, વ, ઉ) :-

આર્થિક બાબતોમાટે ખૂબ જ શુભ સમય છે.

નવી યોજનાઓ બનશે

સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

સ્વાસ્થમાં રાહત મળશે.

શુભ કલર –લાલ

શુભ નંબર –૭

 

મિથુન (ક, છ, ઘ) :-

આળસ હાવી થાય.

પ્રોપર્ટી સંબંધિત સમસ્યા આવે.

સંબંધોને બગડી શકે છે.

વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.

શુભ કલર –લીલો

શુભ નંબર –૬

 

કર્ક (ડ , હ) :-

મહેનતનું સારું પરિણામ મળશે.

નવું કાર્ય શરૂ કરી શકો.

પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સંબંધોમાં મધુરતા આવે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર –૨

 

 

સિંહ (મ , ટ) :-

પ્રગતિની તક મળી શકે છે.

જીવનસાથી તરફથી સહયોગ મળશે.

ઘરનું વાતાવરણ મધુર બને.

કોઈ નવો શોખ અપનાવશો.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૧

 

કન્યા (પ , ઠ, ણ) :-

કામમાં વ્યસ્ત રહેશો

મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.

વ્યવસાયમાં સારા પરિણામ મળશે.

પરિવારમાં શુભ સમાચાર મળે.

શુભ કલર –આસમાની

શુભ નંબર –૯

 

 

તુલા (ર , ત) :-

મહેનતનું સાનુકૂળ પરિણામ મળે.

તમારા સપના સાકાર થશે.

તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો.

સમસ્યાઓ હલ થઈ જશે.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૭

 

 

વૃશ્વિક (ન, ય) :-

અટવાયેલા પૈસા પરત મળે.

કામમાં બેદરકારી ન રાખો.

બિનજરૂરી પ્રવાસ ન કરવો.

ઘરમાં વાતાવરણ નકારાત્મક બને.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૮

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

કાર્યમાં ધ્યાન રાખો.

શુભ માહિતી મળી શકે.

જૂની યાદો પણ તાજી થશે.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૨

 

મકર (ખ, જ) :-

શેરમાર્કેટમાં રોકાણ ન કરવું.

મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો.

મન પ્રસન્ન અને ફ્રેશ રહે.

આજે નવી બાબતો શીખો અને શોધો.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૭

 

 

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ગેરસમજને કારણે સંબંધો બગડે.

વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.

તમારા ઉત્સાહમાં ઘટાડો ન થાય.

પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાની તક મળશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૯

 

મીન (દ, ચ, ઝ, થ) :-

કાર્યક્ષેત્રે આ યોગ્ય સમય છે.

પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

આજનો દિવસ તમારી માટે પોઝિટિવ રહે.

તમે એનર્જેટિક રહેશો.

શુભ કલર – રાતો

શુભ નંબર –૨


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: