IPL 2024/ 2024ની IPL પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઇ રહી છે ત્યારે પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેંજર્સ બૈંગલોર કરશે.

Top Stories Sports
YouTube Thumbnail 2024 03 16T204613.494 2024ની IPL પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઇ રહી છે ત્યારે પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેંજર્સ બૈંગલોર કરશે. ત્યારે ગુજરાત ટાઇટન્સ પોતાના અભિયાનની શરૂઆત 24 માર્ચે અમદાવાદમાં મુંબઇ ઇંડિયંસનો સામનો કરશે.પણ મેચ પહેલા ગુજરાત ટાઇટંસને મોટા ઝટકો લાગ્યો છે.

હાલમાં યુવા ખેલાડી રોબીન મિંજ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. રોબિન મિંજનો બાઇક એક્સિડન થયો હતો. જેમાં આ ખેલાડીને પગમાં સામાન્ય ઇજા પહોંચી છે. 21 વર્ષના રોબિન મિંજ કાવાસકી સુપર બાઇક ચલાઇ રહ્યો હતો.ત્યારે સામે આવતી બાઇક સાથે ટક્કર વાગતા તેમની બાઇકના આગળનો ભાગ ટુટી ગયો હતો. ગુજરાત ટાઇટન્સના રોબિન મિંજને આઇ.પી.એલમાં 2024માં 3.60 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા. પણ હવે સામે આવ્યુ કે રોબિન મિંજને્ ઇજા થતા આ.ઇ.પી.એલની સીજનને મિસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક

આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક