Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

હોસ્પિટલ સારવાર માટે લઈ જતા તેમનું મોત નિપજ્યું હતું

Gujarat

Surat News: ગુજરાતમાં હ્રદયરોગના કિસ્સાઓ દિનપ્રતિદિન વધતા જાય છે. ત્યારે સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. સુરત મનપાના ભાજપના કોપોર્રેટર ગેમર દેસાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલ સારવાર માટે લઈજ જતા તેમનું મોત નિપજ્યું હતું.

કોપોર્રેટર ગેમર દેસાઈ પોતાના ઘરે હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. જોકે તેમને સારવાર મળે તે પહેલા મોત થયું હતું. ગેમર દેસાઈના મૃત્યુના સમાચાર મળથા કાર્યકર્તાઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી

આ પણ વાંચોઃ AAP Protest/ દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા