ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં રવિવારે સવારે 7 વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે.

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
11 2021 12 19T085727.917 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં રવિવારે સવારે 7 વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કુલ 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. જણાવી દઇએ કે, રાજયમાં 10 હજાર જેટલી ગ્રામ પંચાયતોની મુદત ડિસેમ્બરમાં પુરી થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં 544 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

11 2021 12 19T081900.477 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

11 2021 12 19T082010.774 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1 હજાર 165 બની હરીફ પંચાયતો છે.

11 2021 12 19T082121.166 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ 23 હજાર 112 મતદાન મથકો ગોઠવાયેલા છે.

11 2021 12 19T082211.380 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્ય ચૂંટણીપંચે આખાય રાજ્યમાં 6698 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.

11 2021 12 19T082304.046 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્ય ચૂંટણીપંચે આખાય રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.

11 2021 12 19T082356.082 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1 લાખ 37 હજાર 302 પોલીંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

11 2021 12 19T082445.799 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે કુલ 51 હજાર 745 પોલીસ કર્મીઓને ગોઠવી દેવાયા છે.

11 2021 12 19T082540.016 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે.

11 2021 12 19T082632.568 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી માં સરપંચપદની કુલ 8,513 બેઠકો છે.

11 2021 12 19T082740.210 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યાં સરપંચ પદની બેઠક માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો મેદાને છે.

11 2021 12 19T082853.226 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં કુલ 48 હજાર 573 ગ્રામ પંચાયતનાં સભ્યો માટે ઉમેદાવારી નોંધાવી છે.

11 2021 12 19T082951.431 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે.

11 2021 12 19T083035.933 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી 21 ડિસેમ્બરે યોજાશે.

11 2021 12 19T083121.908 રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સંપૂર્ણ વિગત માટે કરો અહી Click

ભજિયા,ભાજીપાઉ ઉપરાત જમણવારનો દોર જામ્યો હતો. શામ દામ અને દંડ ભેદની નિતી અપવાની વધુને વધુ મતદાન થાય તે માટે મથામણ કરાઇ છે.એટલું જ નહીં, બહારગામ રહેતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કારથી માંડીને લકઝરી બસોની ય વ્યવસૃથા કરવામાં આવી છે.