Gujarat/ ગારીયાધાર 108ની ટિમ દ્વારા સરાહનીય કામગીરી

ગારિયાધાર તાલુકામા 108 ની ટિમ દ્વારા રૂપાવટી ગ્રામ્યની વાડી વિસ્તારમાં દિલિવરી નો કેસ આવતા ઈએમટી ડાભી અજ્યભાઈ અને પાપલોટ ગોહિલ ચેતનસિહ વાડી વિસ્તારમાં પહોંચેલ ત્યા દદી નરશીબેન જગદિશભાઈ રૂમનો દરવાજો બંધ કરીને બેઠેલ હતા

Gujarat
1 1 3 ગારીયાધાર 108ની ટિમ દ્વારા સરાહનીય કામગીરી

ગારિયાધાર તાલુકામા 108 ની ટિમ દ્વારા રૂપાવટી ગ્રામ્યની વાડી વિસ્તારમાં દિલિવરી નો કેસ આવતા ઈએમટી ડાભી અજ્યભાઈ અને પાપલોટ ગોહિલ ચેતનસિહ વાડી વિસ્તારમાં પહોંચેલ ત્યા દદી નરશીબેન જગદિશભાઈ રૂમનો દરવાજો બંધ કરીને બેઠેલ હતા . જ્યાં સ્થળ પર પહોંચીને એમને હોસ્પીટલ જવુ ન હતુ .

108 ના સ્ટાફે દર્દીને સમજાવેલ અને ગારીયIધાર તરફ જવા રવાના થયેલ ત્યા અચાનક ડિલીવરીનો દુખાવો ઉપડતા એમ્બયુલન્સ માજ ડિલીવરી કરવાની ફરજ પડતા ઇએમટી અજ્ય ભાઈએ ડિલીવરી કરાવેલ ડિલીવરી સમય નાળ ગળામાં વિટળાય હોય ઓફીસ પર રહેલ ડોકટરની સલાહ મુજબ ઇન્જેક્શન અને બોટલ ચડાવેલ અને માતા અને બાળકનો જીવ બચાવેલ આમ ૧૦૮ ગારીયાધાર ટીમ એક ઉમદા કાર્ય કર્યુ.

દર્દીને હોસ્પીલ માટે સમવાવામાં તકલીફ પડેલ પણ નિડરતાથી સમજાવિને એક મહિલા મજૂરને ડિલીવરીમાં મદદ કરીને સરાહનીય કામગીરી હાથ ધરી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી
ગારિયાધાર