Latest Surat News/ સુરત મેડિકલ કોલેજમાં ડોક્ટરે થાઈ યુવતી બોલાવતા વિવાદ સર્જાયો

સુરત મેડિકલ કોલેજમાં થાઈ યુવતી અને ડોક્ટર વચ્ચે વિવાદ થઈ હતી. તેના પગલે થાઈ યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં બહાર નીકળી હતી. ડોક્ટર ઋત્વિક દરજીએ થાઈ યુવતીને બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 06 10T170715.691 સુરત મેડિકલ કોલેજમાં ડોક્ટરે થાઈ યુવતી બોલાવતા વિવાદ સર્જાયો

Surat News: સુરત મેડિકલ કોલેજમાં થાઈ યુવતી અને ડોક્ટર વચ્ચે વિવાદ થઈ હતી. તેના પગલે થાઈ યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં બહાર નીકળી હતી. ડોક્ટર ઋત્વિક દરજીએ થાઈ યુવતીને બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ મામલે સ્મિમેર વહીવટીતંત્રએ કમિટીની રચના કરી છે. આ કમિટી પાંચ સભ્યોની હશે. તંત્રએ સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજના કેમ્પસમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. આ ઘટનાના જાણકાર ઘણા લોકોનું કહેવું છે કે આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ઓર્થોપેડિક વિભાગના ઋત્વિક દરજી નામના રેસિડેન્ટ ડોક્ટરો થાઈ યુવતીને બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત દારૂની મળી આવેલી ખાલી બોટલો પણ હોસ્ટેલમાં કંઇક ગેરકાયદેસરનું થતું હોવાનો નિર્દેશ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં, ફાયર સેફટીની સુવિધાનો નામ પૂરતી

આ પણ વાંચો: ગુજરાતમાં હિટ એન્ડ રનથી 2નાં મોત