કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૧૦-૨૦૨૩, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો વદ એકમ
- રાશી :- મેષ ( અ,લ,ઈ )
- નક્ષત્ર :- ભરણી (સવારે ૦૪:૪૨ સુધી. ઓક્ટોબર-૩૦)
- યોગ :- સિધ્ધ (સાંજે ૦૭.૫૪ સુધી.)
- કરણ :- બાલવ (બપોરે ૧૨.૫૩ સુધી. )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü મેષ (સવારે ૧૦:૨૮ સુધી, ઓક્ટોબર-૩૦)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૪૧ એ.એમ ü ૦૬.૦૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૨૪ પી.એમ. ü ૦૬:૫૭ એ.એમ (ઓકટોબર-૩૦)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૬ સુધી. ü બપોરે ૦૪.૩૮ થી ૦૬.૦૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્ય નારાયણને જળ અર્પિત કરવું.· એકમ ની સમાપ્તિ : રાત્રે ૧૧:૫૧ સુધી. ·
- તારીખ :- ૨૯-૧૦-૨૦૨૩, રવિવાર / આસો વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૦ થી ૧૦:૫૫ |
અમૃત | ૧૦:૫૫ થી ૧૨:૨૦ |
શુભ | ૦૧:૪૫ થી ૦૩.૧૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૦૨ થી ૦૭:૩૫ |
અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- લાંબો ખર્ચ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- કામનો બોજો ઓછો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩