Blackmail/ મોરબીની યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી વાઇરલ કરાયો

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી હળવદ તાલુકાના રણજિતગઢ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, બાદમાં પ્રેમીએ યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલ કર્યો હતો. ત્યાં પ્રેમિકાના કપડાં ઉતરાવી નગ્ન વીડિયો ઉતારી લીધો હતો.

Gujarat
Blackmail મોરબીની યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી વાઇરલ કરાયો

મોરબીઃ જિલ્લામાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે Blackmail આવતી હોય છે. ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવી જ ચકચારી ઘટના સામે આવી છે. જેમાં યુવતીના બીભત્સ વીડિયો ઉતારી વાયરલ કર્યા હતા. ત્યારે હળવદ પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક યુવતીએ Blackmail સોશિયલ મીડિયાના માધ્યમથી હળવદ તાલુકાના રણજિતગઢ ગામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, બાદમાં પ્રેમીએ યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલ કર્યો હતો. ત્યાં પ્રેમિકાના કપડાં ઉતરાવી નગ્ન વીડિયો ઉતારી લીધો હતો.

હાલ પોલીસે પ્રેમિકાની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ Blackmail ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અનેકવાર આવી ઘટના બની છે. હળવદ પંથકમાં આ પ્રકારના દુષ્કૃત્યો વધી રહ્યા છે. ત્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

આ બતાવે છે કે મોબાઇલ ફોનના ઉપયોગના બદલે દૂરુપયોગ Blackmail વધી રહ્યો છે. યુવતીઓ પણ મોબાઇલ ફોન પર આવતા અજાણ્યા લોકોના ફોન લેવાનું બંધ કરે અને આવી અજાણી વ્યક્તિઓની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે તે મહત્વનું છે. સમગ્ર પ્રકરણનો પ્રારંભ જ યુવતીએ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી ત્યારથી થયો હતો. હવે જો તેણે આ પહેલું જ પગલું ભર્યું ન હોત તો પછી આગળની સ્થિતિ આવી જ ન હોત.

 

આ પણ વાંચોઃ પ્રહાર/ રક્ષા મંત્રી રાજનાથનો વિપક્ષ પર પ્રહાર,’લોકતંત્રની હત્યા થઈ તો ચૂંટણી કેવી રીતે જીતી…’

આ પણ વાંચોઃ Cricketer/ ક્રિકેટર સરફરાઝ ખાનની ભારતીય ટીમમાં પસંદગી કેમ થતી નથી?જાણો આ રહ્યા કારણો….

આ પણ વાંચોઃ Political/ તેલંગાણામાં BRSને મોટો ફટકો, એક ડઝનથી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

આ પણ વાંચોઃ Lumpy Virus/ મેઘાલયમાં લમ્પી વાયરસનો કહેર, 100થી વધુ ગાયોના મોત,8 હજાર સંક્રમિત

આ પણ વાંચોઃ IMD/ દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલન,હવામાન વિભાગે આપી આ ચેતવણી