Not Set/ સાઉદી અરેબિયામાં ખોદકામ કરતાં વાહન સાથે મુસાફર બસની ટક્કર, 35નાં મોત

સાઉદી અરેબિયામાં એક દર્દનાક ઘટના બની છે. અહીં એક ખોદકામ કરતાં વાહનની સાથે મુસાફર ભરેલી બસ ટકરાઈ હતી. અને જે બાદ અકસ્માતમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. સાઉદી અરેબિયામાં બસ અકસ્માત, 35 વિદેશીનાં મોત સાઉદી અરેબિયામાં એક દર્દનાક ઘટના બની છે. અહીં એક ખોદકામ કરતાં વાહનની સાથે મુસાફર ભરેલી બસ ટકરાઈ હતી. અને જે બાદ […]

Top Stories World
al khalak સાઉદી અરેબિયામાં ખોદકામ કરતાં વાહન સાથે મુસાફર બસની ટક્કર, 35નાં મોત

સાઉદી અરેબિયામાં એક દર્દનાક ઘટના બની છે. અહીં એક ખોદકામ કરતાં વાહનની સાથે મુસાફર ભરેલી બસ ટકરાઈ હતી. અને જે બાદ અકસ્માતમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

સાઉદી અરેબિયામાં બસ અકસ્માત, 35 વિદેશીનાં મોત

સાઉદી અરેબિયામાં એક દર્દનાક ઘટના બની છે. અહીં એક ખોદકામ કરતાં વાહનની સાથે મુસાફર ભરેલી બસ ટકરાઈ હતી. અને જે બાદ અકસ્માતમાં અનેક વિદેશી લોકોનાં મોત નીપજ્યાં છે.

મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયામાં બનેલી આ ઘટનામાં બસ ખોદતાં મશીન સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોખમી હતી કે આ અકસ્માતમાં 35 વિદેશી લોકોનાં મોત નીપજ્યાં છે.

આ અકસ્માત મદીનાથી 170 કિલોમીટર દૂર હિજ્રા રોડ પર અલ-અખલ ગામ નજીક થયો હતો. તે જ સમયે, 39 લોકો યાત્રાળુઓથી ભરેલી બસમાં સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.