- હળવદના ઘનશ્યામગઢ ગામ નજીક અકસ્માત
- રેતી ભરેલા ડમ્પરે બાઇકને મારી ટક્કર
- અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોત
- બાળકી રાવરીયા વદરની હોવાનુ જાણવા મળ્યુ
- રેતી ભરેલા ડમ્પર ચાલકો સામે ગામ લોકોમાં રોષ
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ગહહતનાઓ સામે આવૈ છે. હળવદના ઘનશ્યામગઢ ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોતનું મોત નીપજ્યું હતું. આ બાળકી રાવરીયા વદરની હોવાનુ જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો :ભાવનગરમાં 49 લાખ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું
આપને જણાવી દઈએ કે, ગઇકાલે બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : બોટાદમાં ત્રણ નરાધમોએ 20 વર્ષની યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો :અમદાવાદમાં 4 NRI સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો
આ પણ વાંચો : નાના રણમાં વિદેશી પક્ષીઓનો પડાવ
આ પણ વાંચો : સુરતની જિલ્લા કોર્ટે પોલીસકર્મી સામે ગુનો નોંધવા કર્યો આદેશ,પોલીસે માસ્ક ન પહેરનાર યુવકને માર્યો હતો
આ પણ વાંચો :સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર એક જ પરિવારના ૪ સભ્યો ઝડપાયા
