Viral Video/ બકરા અને માણસ વચ્ચે હેડ ટૂ હેડ જબરદસ્ત લડાઈ, જાણો શું આવ્યું પરિણામ?

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બકરા સાથે  લડતો જોવા મળી રહ્યો છે. પહેલા તો વ્યક્તિને લાગે છે કે તે સરળતાથી બકરાને હરાવી દેશે. પરંતુ, જ્યારે લડાઈ શરૂ થાય છે,

Trending Videos
બકરા

આજકાલ લોકોમાં ફેમસ થવાનું ઝનૂન સવાર છે. આ માટે લોકો ખૂબ જ વિચિત્ર કામો કરતા રહે છે. કેટલીકવાર લોકો તેમના જીવનને જોખમમાં પણ મૂકી દે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યા છે, જેના પર યૂઝર્સ જોરદાર હસી રહ્યા છે. આ એપિસોડમાં એક માણસ બકરા સાથે  લડતો જોવા મળ્યો હતો. બંને જે રીતે સામસામે લડી રહ્યા હતા તે જોઈને લોકો દંગ રહી ગયા હતા.

ઘણીવાર તમે પ્રાણીઓને એકબીજાની સાથે લડતા જોયા હશે. પણ, જરા વિચારો, માણસ અને પ્રાણી વચ્ચે લડાઈ થાય તો કેવું દ્રશ્ય હશે? કદાચ તમારામાંથી કેટલાક લોકોએ આવો નજારો જોયો હશે, જ્યારે કેટલાક લોકો આજે પહેલીવાર આવો નજારો માણશે. કારણ કે, આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બકરા સાથે  લડતો જોવા મળી રહ્યો છે. પહેલા તો વ્યક્તિને લાગે છે કે તે સરળતાથી બકરાને હરાવી દેશે. પરંતુ, જ્યારે લડાઈ શરૂ થાય છે, ત્યારે વ્યક્તિની હાલત કફોડી થઈ જાય છે. કારણ કે, બકરામાં પણ ઘણો જોર હોય છે. વ્યક્તિ તેની બધી શક્તિ તેમાં લગાવે છે. પરંતુ, બકરો પણ અટકવાનું નામ લેતી નથી અને વ્યક્તિ પીછેહઠ  કરવા મજબૂર બની જાય છે.

તો જુઓ વીડિયોમાં શું થયું?

https://twitter.com/KdotUntamed/status/1506803141748183040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1506803141748183040%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Ftrending-viral%2Farticle%2Ffight-between-goat-and-man-then-what-happened-watch-shocking-video%2F395409

આ લડાઈનો વીડિયો જોઈને તમે પણ એક ક્ષણ માટે દંગ રહી જશો. કારણ કે, બકરાએ વ્યક્તિને ટક્કર  આપી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ટ્વિટર પર ‘@KdotUntamed’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ અદ્ભુત વીડિયો લગભગ 20 લાખ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને 55 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જ્યારે સાત હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.

આ પણ વાંચો :સોનાક્ષી સિન્હા સામે માનહાનિનો કેસ દાખલ, જાણો સમગ્ર ઘટના 

આ પણ વાંચો : ટૂંક સમયમાં જ બંધ થશે ‘ધ કપિલ શર્મા શો’? કોમેડિયનના કારણે મેકર્સે લીધો આ મોટો નિર્ણય  

આ પણ વાંચો :તમિલ એક્ટર સિમ્બુની કાર ફૂટપાથ પર રહેતા 70 વર્ષના વૃદ્ધને મારી ટક્કર, પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ   

આ પણ વાંચો : બ્લેક સાડી પહેરીને પ્રી ઓસ્કાર સેરેમનીમાં પહોંચી પ્રિયંકા ચોપરા, એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને લોકોએ કહ્યું- હોટ મ્મમા