Navsari News: નવસારીના વિજલપોરમાં જાહેરમાં તલવારથી કેક કાપ્યાનો વીડિયો વાયરલ થયો છે.
નવસારી જીલ્લામાં વિજલપોરમાં જાહેરમાં એરગન વડે ભડાકા કર્યા હોવાનું સામે આવ્યું છે. સ્ત્રી વેશમાં ફરતા યુવાને જન્મદિવસે જાહેરમાં કેક કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાન વિરલમાંએ જન્મદિવસની ઉજવણીમાં તાયફા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં GSTના ધામા, જિલ્લામાં છ જગ્યાએ સર્વે શરૂ
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે
આ પણ વાંચો: વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાના પરિવારને કરાયો રેસ્ક્યું