આપઘાતનો પ્રયાસ/ જૂનાગઢના જાણીતા બિલ્ડરે ગટગટાવી ઝેરી દવા, જાણો કેમ ભર્યું આ પગલું

જૂનાગઢના જાણીતા અમી ડેવલોપરના દિપક ઠાકર નામના બિલ્ડરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રસાય કર્યો છે.

Gujarat Others
બિલ્ડરે ગટગટાવી ઝેરી
  • અમી ડેવલોપરના બિલ્ડરે દવા પીધી
  • દિપક ઠાકર નામના  બિલ્ડરે પીધી દવા
  • પૈસાની લેતી દેતીને કારણે દવા પીધી

ગુજરાતમાં એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જૂનાગઢના જાણીતા અમી ડેવલોપરના દિપક ઠાકર નામના બિલ્ડરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રસાય કર્યો છે. પૈસાની લેતી દેતીને કારણે અન્ય શખ્સો દ્વારા ધમકી આપતા બિલ્ડરે ઝેરી દવા પિધી હોવાનું કહેવાઈ રહ્યું છે. બિલ્ડરને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:દેશનો સૌથી મોટો મોટી બેંક ફ્રોડ! 34,000 કરોડના કૌભાંડમાં EDએ રૂ. 415 કરોડની સંપત્તિ કરી જપ્ત

આ પણ વાંચો:શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ઉદય સામંત પર હુમલો, કારના તોડ્યા કાચ

આ પણ વાંચો:મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું નહીં, સરકારે આ માર્ગદર્શિકા બહાર પાડી