PUNJAB/ મહિલા તેના પતિ સાથે લાખોની છેતરપીંડીં કરીને ફરાર

પટિયાલાથી એક ચોકાવનારી ધટના સામે આવી છે. જેમાં મુકેશ નામનાં એક વ્યક્તિએ તેની પત્ની પર દગો આપવો, છેતરપીંડી કરવી અને 10,12 લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે.

Trending India
Cricket Tutorials YouTube Thumbnail 14 મહિલા તેના પતિ સાથે લાખોની છેતરપીંડીં કરીને ફરાર

પટિયાલાથી એક ચોકાવનારી ધટના સામે આવી છે. જેમાં મુકેશ નામનાં એક વ્યક્તિએ તેની પત્ની પર દગો આપવો, છેતરપીંડી કરવી અને 10,12 લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. મુકેશનું એમ પણ કહેવું છે કે આ ધટનાને લઇને કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી અને આ કારણસર તે ખૂબ હેરાન છે, આ ઘટનાને લઇ મુકેશ ન્યાયની માંગણી કરી રહ્યો છે. તેણે એ પણ કહ્યું કે તેની પત્નીએ તેને લુટીને ગઇ છે. આવો જાણીયે આ ઘટના વિશે.

મુકેશ કુમાર નામના વ્યક્તિએ જણાવ્યું કે સીમરન કોર નામની એક મહિલા સાથે તેણે લગ્ન કર્યા હતા. મુકેશ જણાવે છે કે 14 જાન્યુઆરી 2022માં તે મહિલા સાથે લગ્ન કર્યા હતા પણ તે દગાબાજ નિકળી. આ મહિલાએ પહેલા 7-8 લગ્ન કર્યા હતા અને તે બાદ તે મુકેશ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પણ તેણે 3-4 લગ્ન કર્યા હતા.

આ વ્યક્તિએ વધુમાં જણાવ્યુ છે કે ‘આ એક ગેંગ છે. લગ્ન કરે છે અને ચાર પાંચ દિવસ સાથે રહ્યા બાદ કોઇના કોઇ બાનુ નિકાળીને જતી રહે છે.આ સીવાય તેણે એ પણ કર્યુ કે આ મહિલાએ તેના સાથે 5-6 લાખ રુપિયાની છેતરપીંડી કરીને ગઇ છે’.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?

આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી