ચકચાર/ સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર

ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા વેલનાથ સમાજે રેલી યોજી,જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ મામલે રજૂઆત કરી

Gujarat
Untitled 153 સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર

સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા વેલનાથ સમાજે રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ મામલે રજૂઆત કરી હતી.

આ પણ  વાંચો ;ગાંધીનગર / જી.આઇ.ડી.સીના અધિકારીઓનો અનોખો અંદાજને કારણે , નાના ઉધોગકારો ત્રાહિમામ

સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આવા બળાત્કાર કરનારા નરાધમને જાહેરમા ફાંસી આપવામાં આવે એવી સમાજે ઉગ્ર માગણી કરી હતી. આ ગોઝારી ઘટનાના 8 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા વેલનાથ સમાજે રેલી યોજી હતી.

આ પણ વાંચો ;મોડાસા /  પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ મામલે રજૂઆત કરી હતી. ખેતરમાં કામ કરતા પરિવારમાં પતિને ચા-ખાંડ લેવા મોકલી અને ખેતર માલિકે જ બળાત્કાર કર્યો હતો. આ મામલે 200થી વધુ લોકોએ રેલી યોજી અને આરોપીને ઝડપી અને કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.