Kapadvanj News/ કપડવંજ ખાતે નર્મદા કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું

યુવક યુવતીએ અગમ્ય કારણોસ કેનાલમાં ઝંપલાવ્યું

Top Stories Gujarat Others

Kapadvanj News : કપડવંજમાં નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ ઝંપલાવતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ યુવક યુવતીએ વેણીપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે તેમણે શા માટે કેનાલમાં ઝંપલાવ્યું તેનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં કેનાલમાં શોધ હાથ ધરીને યુવક અને યુવતીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

તપાસમાં ઠાસરા તાલુકાના સાંઢેલીની પરણિત યુવતી અને અપરણિત યુવકે આ પગલું ભર્યું હોવાનું જાણવા મલ્યું હતું. આમ યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો. પોલીસે બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખાતે મોકલી આપ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ

આ પણ વાંચો:ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

આ પણ વાંચો:મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત