Gujarat/ સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજ કરંટથી યુવકનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજ કરંટથી યુવકનું મોત નિપજયું. યુવકને રાતના સમયે વીજ કરંટ લાગ્યા હતો.

Top Stories Gujarat Uncategorized

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજ કરંટથી યુવકનું મોત નિપજયું. યુવકને રાતના સમયે વીજ કરંટ લાગ્યા હતો. અને વીજ કરંટ લાગતા જ ઘટનાસ્થળે જ મોત નિપજયું. યુવક પોતાની દિનચર્યા મુજબ સાઈટ પર કામ કરતો હતો ત્યારે આ ઘટના બનવા પામી.

શહેરમાં થોડા જ વરસાદમાં વીજ કરંટથી ઇજા અને મૃત્યુ પામવાના બનાવો સામે આવી રહ્યા છે. ચોમાસામાં આકાશમાં થતી વીજળી પડે ત્યારે કયારેક માણસો પર તો કયારેક વાહનો અને મિલકતને મોટું નુકસાન પંહોચાડે છે. જો કે સુરતમાં યુવકનું મૃત્યુ ફેકટરીમાં કામ કરવા દરમ્યાન કરંટ લાગવાથી થયું હતું. યુવક રાત્રે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ મોત નિપજયું. આ મામલે તપાસ થશે છે કે કેમ યુવક રાત્રે કામ કરતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી માહોલનો લાભ ઉઠાવી કેમિકલવાળુ પાણી છોડાયું

આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ

આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ