આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસ વધશે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) 15 જાન્યુઆરી 2026: પોષ વદ બારસ, નક્ષત્ર જયેષ્ઠા, વિંછુડો આખો દિવસ, રાહુકાળ બપોરે 2:10 થી 3:32 સુધી. વાંચો સંપૂર્ણ પંચાંગ.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

15 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ: આજનું પંચાંગ મુજબ ગુરુવાર, તારીખ 15 જાન્યુઆરી 2026ના રોજ વિક્રમ સંવત 2082ના પોષ વદ બારસની તિથી છે. ચંદ્ર રાશી વૃશ્ચિક છે અને નક્ષત્ર જયેષ્ઠા સવારે 5:48 વાગ્યા સુધી (16 જાન્યુઆરી) રહેશે, જ્યારે યોગ વૃદ્ધિ રાત્રે 8:42 વાગ્યા સુધી અને કરણ તૈતીલ રાત્રે 8:15 વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી, પરંતુ વિંછુડો આખો દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે. સૂર્ય રાશી મકર છે અને સૂર્યોદય સવારે 7:22 વાગ્યે તથા સૂર્યાસ્ત સાંજે 6:15 વાગ્યે થશે.

ચંદ્રોદય સવારે 5:25 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 3:05 વાગ્યે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:27 થી 1:10 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 2:10 થી 3:32 સુધી રહેશે. આજે ગુરુ દત્તબાવાની કરવી શુભ માનવામાં આવે છે અને બારસની સમાપ્તિ રાત્રે 8:18 વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તારીખ:-      ૧૫-૦૧-૨૦૨૬, ગુરુવાર /પોષ વદ બારસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૨થી૦૮:૪૩
લાભ ૧૨:૪૯થી૦૨:૧૦
અમૃત ૦૨:૧૦થી૦૩.૩૨
શુભ ૦૪:૫૫થી૦૬:૧૫

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૫થી૦૭:૫૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે.
  • તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો
  • તમારા સંબંધો સારા અને મધુર બનશે.
  • પ્રિયજનો સાથે સારો સમય પસાર કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઇપણ ક્ષેત્રોમાં સારા પરિણામો મળે.
  • તમારા સહકર્મીઓ સાથે સંબંધ સારા રહે.
  • કસરત અને પૂરતો આરામ કરો.
  • વેપારમાં નવા વિચારો અપનાવી શકો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહે.
  • જૂના મતભેદને ઉકેલવાનો પ્રયત્ન કરો.
  • માનસિક સ્વાસ્થનું ધ્યાન રાખવું.
  • પરિવાર સાથે સ્પષ્ટ મુદ્દા સાથે વાતચીત કરી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • આજનો દિવસ સકારાત્મક રહેશે.
  • ધ્યાન અને યોગથી તણાવમાંથી છુટકારો મળે.
  • પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે.
  • તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
  • નાણાકીય બાબતોમાં સાવધાની રાખો.
  • તમારા વિચાર અને વલણથીલોકો પ્રભાવિત થાય.
  • તમારા લક્ષ પર ધ્યાન રાખો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મેડિટેશન કે યોગમાં થોડો સમય વિતાવો.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • નોકરીમાં અન્યના અભિપ્રાયને માન આપો.
  • મહત્વકાંક્ષા પૂર્ણ કરવાની તક મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
  • મહત્વના કામમાં ધીરજ રાખવું.
  • ઓફિસમાં સમજી વિચારીને નિર્ણય લો.
  • તમારી ભાવનાને સંતુલિત રાખો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

  • વૃશ્વિક (ન, ય) :-
  • સહકર્મીઓ સાથે મળીને કામ કરી શકો.
  • થાક વધારે લાગી શકે.
  • ભગવાનની ભક્તિ થાય.
  • વિચારોમાં જાગૃતતા આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મન હળવું થાય.
  • અદભૂત શક્તિનો અનુભવ થાય.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • ધાર્મિક વાર્તા વંચાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • બહારનું ખાવું નહિ,
  • માનસિક પરિશ્રમ રહે.
  • બાળકોથી લાભ થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વડીલોના આર્શીવાદ લો.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • અત્તર લગાવીને ઘરેથી જવું.
  • પૈસા વિચારીને વાપરો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫