આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને થશે મોટો આર્થિક લાભ થાય, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

જાણો આજનું રાશીભવિષ્ય (Aaj nu Rashifal) મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે ભવિષ્ય, શુભ રંગ, શુભ અંક અને આજનું પંચાંગ .

Top Stories Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૦5 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

વિક્રમ સંવત 2082 મુજબ આજે પોષ માસની વદ બીજ તિથી છે, જેની સમાપ્તિ સવારે 09:54 વાગ્યે થશે. આજની રાશી કર્ક (ડ, હ) છે. નક્ષત્ર પુષ્ય બપોરે 01:24 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ આગળ વધશે. યોગ વિષ્કુંભ છે, જે રાત્રે 10:39 વાગ્યા સુધી માન્ય રહેશે, જ્યારે કરણ ગર સવારે 09:54 વાગ્યા સુધી રહેશે. આજેથી પંચક અને વિંછુડો બંને શરૂ થાય છે. સૂર્ય રાશી ધન છે અને ચંદ્ર રાશી કર્કમાં રહેશે. સૂર્યોદય સવારે 07:21 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:08 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 08:20 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 09:05 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:23 થી 01:06 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 08:43 થી 10:03 વાગ્યા સુધી રહેશે. આજના દિવસે શિવ ચાલીસા પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

બીજની સમાપ્તિ : સવારે ૦૯:૫૪ સુધી.

તારીખ:- ૦૫-૦૧-૨૦૨૬, સોમવાર / પોષ વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૧ થી ૦૮:૪૩
શુભ ૧૦:૦૩ થી ૧૧:૨૪
લાભ ૦૩:૨૬ થી ૦૪.૪૭
અમૃત ૦૪:૪૭ થી ૦૬:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • બીજાને જવાબદારી સોપો.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટી ચિંતા દુર થાય.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • તમારી લાગણીઓને છુપાવશો નહીં.
  • પ્રિયજન સાથે સમય વિતાવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • નાની – મોટી ભેટ મળે.
  • મુસાફરી આનંદપ્રદ અને ખૂબ જ ફાયદાકારક રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • નાણાકીય લાભ મળી શકે છે.
  • વેપારમાં મહત્વના પગલા લો.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • લાભ દાયક દિવસ રહે.
  • મોટો આર્થિક લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ચિંતા દૂર કરવી.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • નોકરિયાત કર્મચારીઓને પ્રમોશન મળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમારા વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • બીજાને મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • નોકરીમાં નવી તક મળે.
  • સબંધો મજબુત બને.
  • વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

  • મકર (ખ, જ) :-
  • ધનને બળના વિચાર આવે.
  • વેપારમાં નવા ફેરફાર થાય.
  • તમે ઉર્જા અને તાજગી મેળવશો.
  • તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯