આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે અગિયારસ છે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ અગિયારસ છે. આજના દિવસે આજે અગિયારસ  શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal Know how your day today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૩  ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૩-૦૨-૨૦૨૬, શુક્રવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ અગિયારસ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૨ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં રહેશે અને મૂળ નક્ષત્ર સવારે ૧૦:૫૨ સુધી રહેશે. વ્રજ યોગ ફેબ્રુઆરી ૧૪ સવારે ૦૨:૩૪ સુધી અને બાલવ કરણ સવારે ૦૯:૫૯ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૩ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૪  કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૪:૫૭ એ.એમ અને ચંદ્રાસ્ત સવારે ૦૨:૪૫ પી.એમ. રહેશે. આજે અભિજિત મૂહર્ત સવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૫ સુધી અને રાહુકાળ સવારે ૧૧.૨૯ થી બપોરે ૧૨.૫૨ સુધી. આજના દિવસે પંચક તથા વિંછુડો આજે સવારે ૦૧:૧૨ કલાકે બેસશે. તેમજ પીળી વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ અગિયારસ છે. આજના દિવસે આજે અગિયારસ  શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૩૮ થી ૧૦:૦૫
અમૃત ૧૦:૦૫ થી ૧૧:૨૯
શુભ ૧૨:૫૩ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૪ થી ૧૧:૧૮

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • સાસરા પક્ષથી ફાયદો થાય.
  • ખાવા પીવામાં ધ્યાન રાખો.
  • સમસ્યા સરળતાથી ઉકેલી લેશે.
  • પારિવારિક કાર્યની જવાબદારી મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
  • વેપારમાં ધ્યાન રાખવું.
  • તમારી હિંમત દ્વારા પરિણામો મળશે.
  • અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ ન કરો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

  • મિથુન (ક, છ, ઘ) :-
  • છૂપા શત્રુથી સાવધાન રહેવું.
  • ધાર્મિક સ્થાને જવાય.
  • નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો થાય.
  • આળસ અને બેદરકારી ટાળો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • મહિલાથી ફાયદો થાય.
  • સબંધમાં વધારો થાય.
  • બાળકો તમને ટેકો આપશે.
  • પદ અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેશો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

  • સિંહ (મ , ટ) :-
  • વ્યવસાયમાં ઇચ્છિત લાભ થશે.
  • મહત્વપૂર્ણ કાર્યમાં સફળતાને કારણે મનોબળ ઊંચું રહેશે.
  • બાકી રહેલા નાણા પાછા આવે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરીમાં સારું પ્રદર્શન કરશે.
  • વ્યવસાયિક યાત્રા સફળ અને સુખદ રહેશે.
  • પ્રવાસના યોગ બને.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • પિતાનો સહયોગ અને સાથ મળશે.
  • બિનજરૂરી ખર્ચ નિયંત્રિત થશે.
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

  • વૃશ્વિક (ન, ય) :-
  • વધુ પડતા ભાવનાત્મક ન બનો.
  • જીદ નુકસાન પહોંચાડી શકે
  • સ્વસ્થમાં ધ્યાન રાખવું.
  • આનંદમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • યોગ, કસરત અને ધ્યાન કરતા રહો.
  • સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન બનો.
  • મહત્વના સંબંધોમાં રસ વધશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • કાર્યમાં ઉત્સાહ જાળવી રાખશો.
  • તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો.
  • યોજનાઓ અધૂરી રહી શકે
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વ્યવહારોમાં ઉત્સાહ જળવાઈ રહેશે.
  • નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે.
  • લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જલ્દી થાકી જાવ.
  • ઓફીસના રાજકારણથી દૂર રહેવું.
  • માફી માંગવી પડે.
  • નવી વાત જાણવા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

આ પણ વાંચો:

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…