કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
31 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશીફળ: આજનો પંચાંગ શનિવાર, ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના દિવસે મહા સુદ તેરસ તિથિ સાથે પ્રારંભ થાય છે. આજે ચંદ્ર મિથુન રાશીમાં સંચાર કરી રહ્યો છે અને પુનર્વસુ નક્ષત્ર વહેલી સવારે ૦૧:૩૬ સુધી રહેશે. વુષ્કુંભ યોગ અને તૈતીલ કરણ શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે.
પંચક તથા વિંછુડો આજે નથી, જેના કારણે દિવસ સામાન્ય કાર્યો માટે યોગ્ય ગણાય છે. આજે હનુમાનજીની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૩૦થી ૦૧:૧૫ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૦:૦૬થી ૧૧:૩૦ સુધી રહેશે, આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય ટાળવા યોગ્ય છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તારીખ:- ૩૧-૦૧-૨૦૨૬, શનિવાર /મહા સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| લાભ | ૦૨:૧૬થી ૦૩:૩૯ |
| અમૃત | ૦૩:૩૯ થી ૦૫.૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૬થી ૦૮:૦૨ |
| શુભ | ૦૯:૩૯ થી ૧૧:૧૬ |
| અમૃત | ૧૧:૧૬ થી ૧૨:૫૨ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- શંકા અને સંકોચમાં સમય ન બગાડો.
- લવ લાઈફમાં સુધારા આવશે.
- મિત્ર સાથે મતભેદ થઈ શકે છે
- માગ્યા વિના સલાહ પણ ન આપો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
- પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે.
- પ્રિયપાત્ર તરફથી લાભ થાય.
- શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ કામમાં જલ્દબાજી ન કરવી.
- ગુસ્સામાં લીધેલા નિર્ણય ખોટો પડે.
- નવી વસ્તુઓની ખરીદી થાય.
- ઘરમાં રિનોવેશનને લગતી યોજના બનશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬

- કર્ક (ડ , હ) :-
- માનસિક શાંતિ મળશે.
- પત્ની કે ભાગીદારથી લાભ થાય.
- નવા સંબંધ બંધાય.
- કરિયર પ્રત્યે વધારે સજાગ રહે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨

- સિંહ (મ , ટ) :-
- બીજાની મદદ મળે.
- આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહે.
- સમસ્યાઓનું સમાધાન મળે.
- અટવાયેલું પેમેન્ટ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ , ઠ, ણ) :-
- ભાગદોડ વધારે રહી શકે છે.
- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે.
- શત્રુ કે પ્રતિસ્પર્ધી વધારે સક્રિય રહેશે.
- કામમાં બેદરકારી ન કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯

- તુલા (ર , ત) :-
- પ્રગતિ કે આવકના નવા અવસર મળશે
- સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખો.
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- વાદ-વિવાદ આજે દૂર રહેવું.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭

- વૃશ્વિક (ન, ય) :-
- પતિ-પત્ની એકબીજા સમજી શકશે.
- નોકરી-ધંધામાં આવક થશે
- નકારાત્મક વાતાવરણ સાવધાન રહો.
- તમારું માન-સન્માન વધશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- જલ્દીબાજીનો સ્વભાવ રહેશે.
- ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.
- સફળતા હાથમાંથી સરકી શકે.
- કામ બગડવાની શક્યતા છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે.
- અધ્યયન માટે સમય સારો છે.
- શુભ કે ધાર્મિક પ્રસંગ થાય.
- પ્રાપર્ટી સંબંધિત કાર્યથી લાભ થશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પતિ-પત્નીમાં તાલમેલ રહે
- નાની-મોટી તકલીફ થશે.
- સંબંધોમાં મધુરતા વધશે .
- રોકાયેલા કાર્ય પૂર્ણ થશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯

- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારોમાં નકારાત્મકતામાં કમી આવશે
- નવી વસ્તુ શીખવા મળે.
- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
- ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય.

