Not Set/ કોસંબા નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. તો બીજીએ બાજુ અકસ્માતની ઘટનો સતત વધી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સુરતથી સામે આવી છે.

Gujarat Surat
A 108 કોસંબા નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત
  • સુરતના કોસંબા નજીક અકસ્માતમાં એકનું મોત
  • મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માતે એકનું મોત
  • ડમ્પર -ટેન્કર વચ્ચે અકસ્માત
  • કોસંબા પોલીસે તપાસ શરૂ કરી

રાજ્યમાં એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. તો બીજીએ બાજુ અકસ્માતની ઘટનો સતત વધી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સુરતથી સામે આવી છે. જ્યાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

A 109 કોસંબા નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

આ મામલે મળતી માહિતી અનુસાર સુરતના કોસંબા નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ડમ્પર -ટેન્કર વચ્ચે થયો હતો. જેમાં પુરઝડપે આવી રહેલ ડમ્પર ટેન્કર સાથે અથડાતા બંને વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, આ મામલે કોસંબા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

A 110 કોસંબા નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

kalmukho str 6 કોસંબા નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત