Tapi Accident/ તાપીમાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માતઃ બેના મોત

તાપી જિલ્લામાં બાઈક અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

Top Stories Gujarat
Twobikersdeath તાપીમાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માતઃ બેના મોત

તાપીઃ તાપી જિલ્લામાં બાઈક અને Tapi Accident કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક Tapi Accident અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર શુકરિયા કથુડ અને અર્જુન કથૂડ નામના બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના મુળી-સોમાસર Tapi Accident હાઈવે પર ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા કાર અને ટ્રકમાં સવાર તમામ લોકોને તાત્કાલિક કાર અને ટ્રકમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતા Tapi Accident ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ગુજરાત માટે બુધવાર ગોઝારો નીવડ્યો લાગે છે. દિવસમાં અત્યાર સુધીમાં થયેલા અકસ્માતમાં ચાર જણા મોતને વરી ચૂક્યા છે. આ ઉપરાંત ચારેકને ઇજા થઈ છે.

 

આ પણ વાંચોઃ  World Biggest Beggar/ ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી

આ પણ વાંચોઃ ગજબ/ અવકાશમાંથી હિમાલય કેવો દેખાય છે? અવકાશયાત્રીએ મોકલ્યા ફોટો, તમે જોઈ..

આ પણ વાંચોઃ OMG!/ આ છે દુનિયાની સૌથી મોંઘી કીટલી, કિંમત એટલી છે કે તમને ચા રાખવાનું મન નહીં થાય

આ પણ વાંચોઃ England/ બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!

આ પણ વાંચોઃ Independence Day/ પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય અપમાન! બુર્જ ખલિફા પર પાકિસ્તાની ધ્વજ પ્રદર્શિત કરવાનો સ્પષ્ટ ઇનકાર, જ્યારે રાત્રે 12 વાગ્યે ટાવર