આગ/ અમદાવાદના રામોલમાં રસ્તે પસાર થતી એક્ટિવા સળગી, વૃદ્ધનુ અદભુત બચાવ

અમદાવાદના નેશનલ હાઈવે નંબર આઠ પર વંડરપોઈન્ટ ચાર રસ્તા પર એકટિવા મા એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.વૃદ્ધ વય ના એકટિવા ચાલકનું બેલેન્સના રહેતા ચાર રસ્તા પર નીચે સ્લીપ થતા પટકાયા હતા. જ્યારે તેમની નજર સામે જ એકટિવા ભડભડ સડગી જતા સ્થાનિકો એ ફાયર વિભાગ ને જાણ કરી હતી. થોડીક જ વારમાં ફાયર વિભાગ […]

Ahmedabad Gujarat

અમદાવાદના નેશનલ હાઈવે નંબર આઠ પર વંડરપોઈન્ટ ચાર રસ્તા પર એકટિવા મા એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.વૃદ્ધ વય ના એકટિવા ચાલકનું બેલેન્સના રહેતા ચાર રસ્તા પર નીચે સ્લીપ થતા પટકાયા હતા. જ્યારે તેમની નજર સામે જ એકટિવા ભડભડ સડગી જતા સ્થાનિકો એ ફાયર વિભાગ ને જાણ કરી હતી.

થોડીક જ વારમાં ફાયર વિભાગ ની ગાડી એ ઘટનાસ્થળે આવીને આગને બુઝાવી હતી. જોકે તે પહેલા એકટિવા ભસ્મીભૂત થઈ ગયું હતું. આગ લાગતા ચાર રસ્તા પર થોડી વાર માટે ટાફિઁક જામ થતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. રામોલ પોલિસનો કાફલો ઘટનાસ્થળ ઉપર આવી ને ટાફિઁક ને પુવઁવત કયોઁ હતો.