Photos/ અમાયરા દસ્તુરનો આ ગ્લેમરસ અવતાર જોઈ ચાહકો થયા દિવાના

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઘણીવાર પોતાના હોટ ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને પણ અમાયરની આ તસવીરો ખુબ જ પસંદ આવે છે.

Trending Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઘણીવાર પોતાના હોટ ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને પણ અમાયરની આ તસવીરો ખુબ જ પસંદ આવે છે.

bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

અમાયરાની સુંદરતા અને સ્માઈલના ચાહકો એવા દીવાના છે કે તેના દરેક ફોટા પર ખુલીને કોમેન્ટ્સ કરે છે.

bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

ભારતીય હોય અથવા વેસ્ટર્ન દરેક લૂકમાં અમાયરા અદ્ભુત લાગે છે.

 bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

જોકે અમાયરાએ બોલિવૂડમાં માત્ર થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેના લૂક અને અભિનયને કારણે તેણે ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

 bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

અમાયરા સોશિયલ મીડિયા પર ક્યારે ટ્રેડિશનલ લુક તો ક્યારે ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક બોલ્ડ અવતારમાં તેના ફોટા અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે.

bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

અમાયરા તેના અંદાજ, સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

 bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

તેની આ તસવીરોમાં અમાયરા કહેર વરસાવતી જોવા મળી છે, જેમાં અમાયરાની સ્ટાઇલ જોઇને દરેક પાગલ થઈ ગયા છે.

bollywood actress amayra dastur looks so gorgeous in blue dress see photos

બોલીવુડની હોટ અભિનેત્રીઓમાંની એક અમાયરા દસ્તુર ઘણીવાર પોતાના હોટ ફોટોઝ શેર કરીને સોશિયલ મીડિયા પર કહેર વરસાવે છે.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…