Photos/ સોશિયલ મીડિયા પર છવાયો શ્રદ્ધા કપૂર દેશી અવતાર

સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળતી રહે છે.

Entertainment
a 11 સોશિયલ મીડિયા પર છવાયો શ્રદ્ધા કપૂર દેશી અવતાર

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધાએ આ વખતે દેશી અવતારમાં તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી ધૂમ  મચાવી છે. જી હા! સાડી અને માથા પર માંગ ટીકો લગાવીને શ્રદ્ધા કપૂર ખુબ જ  સુંદર લાગી રહી છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

પીળી સાડીમાં શ્રાદ્ધની આ તસવીરો પર ચાહકો ખુબ જ લાઈક કરી રહ્યા છે અને તેની ટિપ્પણી કરી રહ્યા છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

શ્રદ્ધા કપૂરની ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળતી રહે છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

શ્રદ્ધા કપૂર તેની સુંદરતા, ક્યૂટનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

photos  bollywood actress shraddha kapoor looks so pretty in saaree check out

શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેનો દરેક લુક ફોલો કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…