Lisa Haydon/ લીસા હેડનનો સુપર ફિટ લૂક જોઈને ફેન્સ થઈ ગયા દંગ, લોકો એ કહ્યું કે…!!!

બોલિવૂડ અભિનેત્રી લીસા હેડન પોતાની ફિલ્મોથી વધારે ગ્લેમર્સ અને સિઝલિંગ લૂક્સથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવારો…

Entertainment
Lisa Haydon's super fit look stuns fans

લીસા હેડને પોતાનું ત્રીજું બાળક અને પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ હવે તેણે પોતાની કેટલીક બિકિની તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને મદહોશ કરી રહી છે. તસવીરમાં પોતાની પુત્રીને તેડીને સફેદ બિકિનીમાં પોઝ આપી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી લીસા હેડન પોતાની ફિલ્મોથી વધારે ગ્લેમર્સ અને સિઝલિંગ લૂક્સથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવારોને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. જ્યારે પણ લીસા પોતાની નવી તસવીર શેર કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

111 6 લીસા હેડનનો સુપર ફિટ લૂક જોઈને ફેન્સ થઈ ગયા દંગ, લોકો એ કહ્યું કે...!!!

આ તસવીરમાં લીસા પોતાની પુત્રીને તેડીને સફેદ બિકિનીમાં પોઝ આપતી નજરે પડી રહી છે, જેમાં તેની ફિટનેસ જોઈને લોકો દિવાના થઈ રહ્યાં છે.

લીસા હેડનની સુપર ફિટ બોડી જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ફિટ રહેવાના સવાલો પૂછે છે. તો કેટલાક યૂઝર્સ કહે છે કે ગમે તે રીતે આ ત્રણ બાળકોની મા નથી લાગતી.

111 7 લીસા હેડનનો સુપર ફિટ લૂક જોઈને ફેન્સ થઈ ગયા દંગ, લોકો એ કહ્યું કે...!!!

લીસા હાલના દિવસોમાં પોતાની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે, જેની ઝલક અવારનવાર ફેન્સ જોડે શેર કરતી હોય છે.

લીસા હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને સુપર ફિટ બોડીને કારણે ચર્ચામાં છવાઈ રહે છે. તે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

111 8 લીસા હેડનનો સુપર ફિટ લૂક જોઈને ફેન્સ થઈ ગયા દંગ, લોકો એ કહ્યું કે...!!!

લીસાને સર્ફિંગનો પણ ખુબ શોખ છે અને તેનો શોખ તેના ફેન્સથી છુપો ન રહી શક્યો. વીકએન્ડ પર લીસા હંમેશા સર્ફિંગ કરવા નીકળી જાય છે.

લીસા હેડન લાંબા સમયથી કોઈ ફિલ્મમાં નજરે પડી નથી, પરંતુ સોશિયલ મીડિયા થકી સતત તે તેના ફેન્સ સાથે ટચમાં રહે છે.

વાંચો આ પણ: Tech News / એવું ડિવાઈઝ જે ખતમ કરી દેશે અસલી અને નકલી દુનિયાનો તફાવત

વાંચો આ પણ: WhatsApp Ban / શું WhatsApp માં તમે પણ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરો છો? તો જાણીલો આ વિશેષ અહેવાલ

વાંચો આ પણ: IPL Mystery Girl / દિલ્હી-કોલકત્તા મેચમાં છવાઈ ‘મિસ્ટ્રી ગર્લ, લોકોએ કહ્યું કે, કેમેરામેન…

વાંચો આ પણ: EVM પર સવાલ / રોબર્ટ વાડ્રાએ કહ્યું, જનતા ઈચ્છે તો હું સક્રિય રાજકારણમાં આવવા તૈયાર છું