Bollywood/ નિયા શર્માનો આ અવતાર જોઇને ચાહકો થયા હેરાન, હોટનેસની તમામ હદ કરી પાર, જુઓ Video

ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા તેની બોલ્ડ એક્ટિંગ માટે જાણીતી છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. ફરી એકવાર નિયા શર્મા તેના હોટ લૂક સાથે જોવા મળી છે. આ વખતે નિયા શર્મા બીચ પર બિકીની પહેરીને ચાલી રહી છે. નિયા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નિયા […]

Entertainment
nia નિયા શર્માનો આ અવતાર જોઇને ચાહકો થયા હેરાન, હોટનેસની તમામ હદ કરી પાર, જુઓ Video

ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા તેની બોલ્ડ એક્ટિંગ માટે જાણીતી છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. ફરી એકવાર નિયા શર્મા તેના હોટ લૂક સાથે જોવા મળી છે. આ વખતે નિયા શર્મા બીચ પર બિકીની પહેરીને ચાલી રહી છે. નિયા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નિયા શર્માએ હોટનેસની તમામ હદ પાર કરી દીધી છે. નિયા શર્માએ હાલમાં જ તેના બોલ્ડ સ્ટાઇલનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયો ‘જમાઇ રાજા 2.0’ ના શૂટિંગના દિવસનો છે. આ શોનું શૂટિંગ ગોવામાં કરવામાં આવ્યું છે. જ્યાં નિયા શર્માએ બિકિનીમાં જોરદાર પોઝ આપ્યો હતો. હવે નિયાના આ બોલ્ડ વીડિયોથી ચાહકોના દિલમાં ખળભળાટ મચી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ભોજપુરી એક્ટ્રેસનો ફ્લોરલ ટોપમાં જોવા મળ્યો સ્ટનિંગ અવતાર, જુઓ Photos

વીડિયોમાં નિયા શર્મા બિકીની પહેરીને બિકીનીમાં દોડતી નજરે પડે છે અને તેની સ્ટાઇલ બતાવી રહી છે અને પછી વચ્ચે શાવર લેતી જોવા મળી રહી છે. નિયા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ અંગે ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયા શર્મા છેલ્લે ‘નાગિન 4’ માં જસ્મિન ભસીન, રશ્મિ દેસાઈ અને વિજેન્દ્ર કુમેરિયા સાથે જોવા મળી હતી. આ શોમાં નિયા શર્માએ ઇચ્છાધારી નાગિનની ભૂમિકા ભજવી હતી. નિયાએ ‘ખતરો કે ખિલાડી: મેડ ઈન ઈન્ડિયા’ ની ટ્રોફી તેમના નામે કરી હતી. રિપોર્ટ્સ અનુસાર નિયા ટૂંક સમયમાં વેબ સિરીઝમાં જોવા મળશે.