T20 World cup 2022/ ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ Covid-19 ને કારણે 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. 2022 માં રમાનારી આ ટૂર્નામેન્ટમાં હવે 15 ટીમો ભાગ લેશે…

Sports
1st 10 ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ Covid-19 ને કારણે 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. 2022 માં રમાનારી આ ટૂર્નામેન્ટમાં હવે 15 ટીમો ભાગ લેશે. આ 15 સ્થાનો માટે, વિશ્વનાં કુલ 86 દેશો ક્વોલિફાઇ થવા એડી ચોટીનું જોર લગાવશે, જે આવતા વર્ષે એપ્રિલથી શરૂ થશે.

1st 11 ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

International Cricket Council (આઈસીસી) એ આ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાઇંગ પ્રક્રિયાની જાહેરાત કરી છે. આ અંતર્ગત, એપ્રિલથી શરૂ થનારી આ ક્વોલિફાઇંગ રાઉન્ડ્સ 13 મહિના સુધી ચાલશે, જેમાં કુલ 225 મેચ રમાશે. આઇસીસીએ કહ્યું કે, આ 15 સ્થાનોનો નિર્ણય ચાર તબક્કાની ક્વોલિફાઇંગ પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે. આ સ્પર્ધાની તમામ મેચ Covid-19 નિયમ હેઠળ રમવામાં આવશે.

1st 12 ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

Covid-19 રોગચાળાને કારણે પાંચ પ્રદેશોમાં 11 પ્રાદેશિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ્સને 2021 માં ફરીથી ગોઠવવામાં આવી છે. જાપાન પ્રથમ વખત પુરુષોની ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરશે. પ્રાદેશિક સ્તરે 67 સહયોગી સભ્યો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ટીમોને રેન્કિંગમાં સુધારો કરવાની તક મળશે. આઇસીસીનાં હેડ ઓફ કોમ્પિટિશન, ‘તેમા હંગેરી, રોમાનિયા અને સર્બિયાની ટીમો પ્રથમ વખત આ ફોર્મેટની આઇસીસી સ્પર્ધામાં ભાગ લેશે. આ સમર્થક સભ્યોમાં વધેલી સ્પર્ધા દર્શાવે છે.’

ICC એ જાહેર કર્યો મહિલા ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ, જુઓ

પ્રેક્ટિસ મેચમાં સદીએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે, જે મને ટેસ્ટ સીરીઝમાં કામ આવશે : રિષભ પંત

કે.એલ.રાહુલને લઇને આકાશ ચોપરાનું મોટુ નિવેદન, તે નહી રમી શકે પ્રથમ ટેસ્ટ

ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો