Not Set/ અફઘાનિસ્તાન NSA : તાલિબાનએ પાકિસ્તાન અને તેની ISI એજન્સીનું પ્રોક્ષી છે

તાલિબાન સામે પગલાં લેતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહિબે તાલિબાન ને પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સની પ્રોક્સી ગણાવી હતી. તાલિબાન સામે પગલાં લેતાં, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહિબે તાલિબાનને  પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) ના પ્રોક્સી તરીકે ગણાવ્યુ હતું.  “જો તાલિબાન સાથે સબમિશનની વાત હોય તો તેના કરતાં […]

Top Stories World
afghan અફઘાનિસ્તાન NSA : તાલિબાનએ પાકિસ્તાન અને તેની ISI એજન્સીનું પ્રોક્ષી છે

તાલિબાન સામે પગલાં લેતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહિબે તાલિબાન ને પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સની પ્રોક્સી ગણાવી હતી.

તાલિબાન સામે પગલાં લેતાં, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહિબે તાલિબાનને  પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) ના પ્રોક્સી તરીકે ગણાવ્યુ હતું.  “જો તાલિબાન સાથે સબમિશનની વાત હોય તો તેના કરતાં તેના કરતાં અમે સોવિયત યુનિયન સાથે સબમિશન કરી શક્યા હોત. . કાઇ નહીં તો  તે અમારા દેશમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બનાવત જ , અને તે તાલિબાન કરતાં ઘણા સારા હતા.  ”તેમણે જણાવ્યું હતું. “અફઘાનિસ્તાન પાકિસ્તાનીઓ દ્વારા શાસન કરવાનું કદી સ્વીકારશે નહીં, જો આપણે સુપર પાવર સોવિયતના શાસનનો સ્વીકાર ન કર્યો,  તો પછી પછાત દેશની  પ્રોક્સી સ્વીકારવી કલ્પનાની બહાર છે.  જેને પોતાના લોકોને જ  ખવડાવવાના ફફ છે.”

ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તાલિબાન સાથે અફઘાનિસ્તાનની શાંતિ મંત્રણા “મરી ગઈ” છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે છેલ્લાં ચાર દિવસોમાં આ જૂથને 10 વર્ષમાં કોઈપણ સમય કરતાં વધુ હુમલા કર્યા છે.

બીજી તરફ, ભારત અને અફઘાનિસ્તાન એક બીજા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંગળવારે અમેરિકન ટોચના વિચારધારક  એટલાન્ટિક કાઉન્સિલને સંબોધન કરતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે ભારતનો એ દેશ અફઘાનિસ્તાન સાથે સંબંધ ઐતિહાસિક છે. હતો અને તે ભવિષ્યમાં પણ હશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.