Not Set/ 50 દિવસ બાદ જનતાની તકલીફ દૂર થઇ છ? શૂં વિચારે છે જનતા, જુઓ મારું મંતવ્યમાં

અમદાવાદઃ નોટબંધીના 50 દિવસની અતિ મુશ્કેલી ભરેલા દિવસોનાં અંતે મહદઅંશે પરિસ્થિતિ થાળે પડતી જણાય છે. ત્યારે વિરોધપક્ષ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. આ બાબતે રાજ્યની જનતા શું વિચારે છે. જનતાનું શું મંતવ્ય છે. તે જાણવા માટે મંતવ્ય ચેનલે રાજ્યની જનતા પાસે તેમનું મતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Gujarat
thumb123 1483523529 1 50 દિવસ બાદ જનતાની તકલીફ દૂર થઇ છ? શૂં વિચારે છે જનતા, જુઓ મારું મંતવ્યમાં