Cricket/ પ્રથમ ટેસ્ટમાં હાર બાદ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, જુઓ કેવા બની રહ્યા છે મીમ્સ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અનુષ્કા હમણાં ગર્ભવતી છે પરંતુ કિંગ કોહલી રમતના મેદાનમાં સક્રિય છે…

Sports
Himmat Thakkar 44 પ્રથમ ટેસ્ટમાં હાર બાદ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, જુઓ કેવા બની રહ્યા છે મીમ્સ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અનુષ્કા હમણાં ગર્ભવતી છે પરંતુ કિંગ કોહલી રમતના મેદાનમાં સક્રિય છે. એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલી ડે-નાઈટ ટેસ્ટના ત્રીજા દિવસે, યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવીને ચાર મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતને મળેલી શરમજનક હારથી દરેક નિરાશ છે. ભારતે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો.

એક તરફ લોકો ટીમ ઈંડિયા અને વિરાટ કોહલીની તરફ નિશાનો સાધી રહ્યા છે, તો બીજી તરફ કોહલીની પત્ની અનુષ્કા શર્માં પણ લોકોના નિશાના પર છે. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓ આ હારનો દોષ અનુષ્કાનાં માથે નાખી રહ્યા છે. અનુષ્કાને ટ્વિટર પર પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાની હાર બાદ અનુષ્કા શર્મા ટ્રોલ્સ ના નિશાનમાં આવી ગઈ છે.

https://twitter.com/ElGujju/status/1340155135805116417?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1340155135805116417%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fentertainment-hindi%2Fpregnant-anushka-sharma-trolled-again-after-team-indias-embarrassing-defeat-against-australia-see-funny-memes-4279229%2F

પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર

ભારતીય ટીમના કોચ દ્રવિડને બનાવો, ટીમ ઈંડિયાના ધબડકા બાદ રવિ શાસ્ત્રી થયા ટ્રોલ

ભારતનાં ખરાબ પ્રદર્શનથી સેહવાગ નારાજ, ટ્વીટમાં ઉડાવી ટીમ ઈન્ડિયાની મઝાક

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો