Business/ SBI બાદ હવે HDFCએ ઘટાડ્યો વ્યાજદર, જાણો કઇ બેંક કેટલી આપી રહી છે છૂટ

એચડીએફસી (HDFC) એ હોમ લોન ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. ખરેખર એચડીએફસી દ્વારા હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એચડીએફસીના ગ્રાહકોને તેનો લાભ મળશે. એચડીએફસીએ હાઉસિંગ લોન્સ પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)ને ઘટાડી દીધો છે. એચડીએફસી (HDFC) એ રિટેલ પ્રાઇમ લેન્ડિગ દરમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. તે 4 માર્ચ […]

Business
home loan SBI બાદ હવે HDFCએ ઘટાડ્યો વ્યાજદર, જાણો કઇ બેંક કેટલી આપી રહી છે છૂટ

એચડીએફસી (HDFC) એ હોમ લોન ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. ખરેખર એચડીએફસી દ્વારા હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એચડીએફસીના ગ્રાહકોને તેનો લાભ મળશે. એચડીએફસીએ હાઉસિંગ લોન્સ પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)ને ઘટાડી દીધો છે.

HDFC Home Loan: एसबीआई के बाद एचडीएफसी ने होम लोन के ब्याज दर में की कटौती,कम होगी EMI | Good News: After SBI HDFC Bank slashes home loan rates by 5bps, Know

એચડીએફસી (HDFC) એ રિટેલ પ્રાઇમ લેન્ડિગ દરમાં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. તે 4 માર્ચ 2021 થી લાગુ થશે. આ કપાત બાદ, એચડીએફસીમાં હોમ લોનનો ન્યૂનતમ દર 6.75 ટકા કરવામાં આવ્યો છે. એચડીએફસીના તમામ રિટેલ હોમ લોન ગ્રાહકોને આ કપાતનો લાભ મળશે.

घर खरीदना हुआ आसान, SBI के बाद अब इस बैंक ने घटाई होम लोन ब्याज दर, जानिए ऑफर कब तक | | Hindi News, Latest News, Latest Khabar in hindi, Breaking News,

SBIએ પણ કર્યો ઘટાડો
તાજેતરમાં જ એસબીઆઇએ હાઉસિંગ લોન પરના વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા કર્યો છે. એસબીઆઇએ તેની હાઉસિંગ લોન પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે બેંક 6.70 ટકાના વ્યાજે હોમ લોન આપી રહી છે. બેંકે કહ્યું કે 75 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોન પરનો વ્યાજ દર 6.70 ટકા રહેશે. 75 લાખથી પાંચ કરોડ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર 6.75 ટકા રહેશે.

6 કરોડ લોકો માટે ખૂશખબર, ઘટી શકે છે PFના વ્યાજદર, ટૂંક સમયમાં થશે જાહેરાત

Bank of Baroda और यूनियन बैंक ने घटाई ब्याज दरें, होम-कार लोन होगा सस्‍ता | Zee Business Hindi

કોટક મહેન્દ્રા બેંકના વ્યાજ દર
આ સિવાય કોટક મહિન્દ્રા બેંકે પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. કોટક મહિન્દ્રા બેંકે હાઉસિંગ લોન વ્યાજમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ મર્યાદિત સમયગાળાના ઘટાડા બાદ વ્યાજ દર 6.65 ટકા પર આવી ગયો છે. આ કપાત સાથે બેંક દાવો કરે છે કે તે બજારમાં સૌથી ઓછા વ્યાજ પર ગ્રાહકોને હોમ લોન આપશે. બેંકે કહ્યું કે વિશેષ ઓફર હેઠળ ગ્રાહકો 31 માર્ચ સુધીમાં 6.65 ટકાના દરે લોન લઈ શકશે.