Not Set/ વડોદરા બાદ આણંદ જિલ્લામાથી કોરોનાનું કહેર ઘટવા લાગ્યો,હજી સાવચેતીની ખુબજ જરૂર

આણંદ જિલ્લામાં કોરોના પ્રથમ લહેર કરતાં કોરોના બીજી લહેરમાં એપ્રિલ અને મે માસમાં કોરોના હાહાકાર મચાવ્યો છે.જેના કારણે આણંદ જિલ્લાની કોવિડની 27 વધુ હોસ્પિટલો ઓકસીજન બેડની ભારે અછત સર્જાઇ હતી. દર્દીઓ સહિત સૌ કોઇ હેરાન પરેશાન થઇ ગયા હતા. જો કે આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના દર્દીઓ સ્વસ્થ થવાનો રેસિયો વધ્યો છે. તેની સામે […]

Gujarat
corona 9 વડોદરા બાદ આણંદ જિલ્લામાથી કોરોનાનું કહેર ઘટવા લાગ્યો,હજી સાવચેતીની ખુબજ જરૂર

આણંદ જિલ્લામાં કોરોના પ્રથમ લહેર કરતાં કોરોના બીજી લહેરમાં એપ્રિલ અને મે માસમાં કોરોના હાહાકાર મચાવ્યો છે.જેના કારણે આણંદ જિલ્લાની કોવિડની 27 વધુ હોસ્પિટલો ઓકસીજન બેડની ભારે અછત સર્જાઇ હતી. દર્દીઓ સહિત સૌ કોઇ હેરાન પરેશાન થઇ ગયા હતા. જો કે આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના દર્દીઓ સ્વસ્થ થવાનો રેસિયો વધ્યો છે. તેની સામે કોરોના કેસમાં ઘટાડો નોંધાયા છે.જેના પગલે હાલ આણંદ જિલ્લાની હોસ્પિટલો 497 બેડ ખાલી છે. જે આણંદ વાસીઓ માટે આનંદના સમાચાર છે.

આણંદ જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં 1320 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે 1578 દર્દીઓ કોરોના માત આપી છે. જેમાં છેલ્લા બે દિવસમાં 222 સામે દર્દીઓ 429 દર્દીઓ સ્વસ્થ થયા છે. આમ છેલ્લા બે દિવસમાં સ્વસ્થ દર્દીઓ રેસિયો બમણો જોવા મળ્યો છે.જેના કારણે હાલમાં આણંદ કોવિડ હોસ્પિટલો 710 બેડ ખાલી છે.જેમાં ઓકસીજનના 160, વેન્ટીલેટરના 69 , આઇસીયુ બેડ 130 વધુ ખાલી છે. જયારે સામાન્ય બેડ જયારે 310 સામાન્ય બેડ ખાલી છે. જયારે બીપ બેડ વધુ ખાલી થયા છે.

આમ કેસ ઘટતાં આણંદ જિલ્લાની હોસ્પિટલો દર્દીઓ ધસારો ઓછો થયો છે. તેમજ ડિસ્ચાર્જ દર્દીઓના રેડ 87 ટકાએ પહોંચ્યો છે. આણંદ જિલ્લામાં છેલ્લા 18 દિવસ બાદ 150થી ઓછા કેસ નોંધાયા છે. આમ આણંદ જિલ્લા કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે જે આનંદની વાત છે.