Not Set/ અમદાવાદ : મહિલાએ 13 માં માળેથી ઝંપલાવતા, નીચે ઉભેલા યુવક પર પટકાતાં બંનેના મોત

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં એક બહુ જ વિચિત્ર ઘટના સામે  આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલા પુષ્કર ફલેટના 13 માં માળેથી એક મહિલાએ ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મળતી માહિત પ્રમાણે આ મહિલા અસ્થિર મગજ ની હોવાનું જાણવા મળી રહયુ છે. પરંતુ વિચિત્ર વાત એ છે કે આ મહિલા નીચે ઉભેલા એક યુવક પર પટકાઈ હતી અને યુવકનું […]

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ 1 અમદાવાદ : મહિલાએ 13 માં માળેથી ઝંપલાવતા, નીચે ઉભેલા યુવક પર પટકાતાં બંનેના મોત

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં એક બહુ જ વિચિત્ર ઘટના સામે  આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલા પુષ્કર ફલેટના 13 માં માળેથી એક મહિલાએ ઝંપલાવીને આત્મહત્યા કરી છે. મળતી માહિત પ્રમાણે આ મહિલા અસ્થિર મગજ ની હોવાનું જાણવા મળી રહયુ છે.

પરંતુ વિચિત્ર વાત એ છે કે આ મહિલા નીચે ઉભેલા એક યુવક પર પટકાઈ હતી અને યુવકનું માથું છૂંદાઈ ગયું હતું. સાથે જ આ યુવક નું પણ મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે અમરાઇ વાડી વિસ્તાર પોલીસ મથકે આ ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.