Not Set/ અમદાવાદ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ,”સૌનો સાથ સૌનો વિકાસ” સ્લોગન સાથે બજેટ રજૂ

અમદાવાદ, અમદાવાદ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામા આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે 8052 કરોડનું સુધારા વાળું બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં 543 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કમિશનરે 22 જાન્યુઆરીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. તમને જણાવી દઇએ કે બજેટપત્રના ટાઇટલ પેજ પર PM અને CMને દર્શાવવામાં […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 80 અમદાવાદ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ,"સૌનો સાથ સૌનો વિકાસ" સ્લોગન સાથે બજેટ રજૂ

અમદાવાદ,

અમદાવાદ મનપાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામા આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે 8052 કરોડનું સુધારા વાળું બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં 543 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કમિશનરે 22 જાન્યુઆરીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. તમને જણાવી દઇએ કે બજેટપત્રના ટાઇટલ પેજ પર PM અને CMને દર્શાવવામાં આવ્યા છે. “મેરા શહેર બદલ રહા હે” અને “સૌનો સાથ સૌનો વિકાસ” નુ સ્લોગનને મુખ્ય પેજ પર રાખી બજેટ રજૂ કરવામા આવ્યુ છે.