Patan/ સાંતલપુરમાં અગરિયાઓના આમરણાંત ઉપવાસ, ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

સાંતલપુરમાં અગરિયાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી વિવિધ જમીનો આપી રહ્યા હોવાનો અગરિયાઓએ આ..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 22T163730.630 સાંતલપુરમાં અગરિયાઓના આમરણાંત ઉપવાસ, ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

Patan News: સાંતલપુરમાં અગરિયાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી વિવિધ જમીનો આપી રહ્યા હોવાનો અગરિયાઓએ આક્ષેપ કર્યો છે. ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીમનો બહિષ્કાર કરવાનો અગરિયાઓએ નિર્ણય કર્યો છે.

પાટણના સાંતલપુરમાં સાંતલપુરમાં અગરિયાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. 18 જેટલા ગામોના 750 અગરિયાઓ વન વિભાગની આડીસર કચેરી ખાતે ઉપવાસ પર બેઠા છે. મળતી માહિતી મુજબ 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેટવી અલગ અલગ જમીનો આપી રહ્યા હોવાનો પણ અગરિયાઓએ આક્ષેપ કર્યો છે. તેમણે ન્યાય ન મળે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અગરિયાઓએ નિર્ણય કર્યો છે. સ્થાનિકોનો લાભ મળતો ન હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે. સાંતલપુરમાં મીઠું પકવતા હજારો લોકો બેકાર થશે જો કંપનીઓને જમીન આપવામાં આવે તો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…