Vadodara/ દિલધડક રેસ્ક્યૂ/ હરણપુર ગામે સાંપના ઘર સમા દોઢસો ફુટ ઊંડા કુવામાં પડી યુવતી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…વડોદરા પાદરાનાં હરણપુર ગામે યુવતી કુવામાં પડી, દોઢસો ફુટ ઊંડા કુવામાં પડેલી યુવતીનું રેસ્ક્યૂ

Gujarat Vadodara
well rescue દિલધડક રેસ્ક્યૂ/ હરણપુર ગામે સાંપના ઘર સમા દોઢસો ફુટ ઊંડા કુવામાં પડી યુવતી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • વડોદરા પાદરાનાં હરણપુર ગામે યુવતી કુવામાં પડી
  • દોઢસો ફુટ ઊંડા કુવામાં પડેલી યુવતીનું રેસ્ક્યૂ
  • કુવામાં ઝેરી સાપનો હતો ખતરા
  • ભારે જહેમત અને ઠંડા કલેજે કરાયું રેસ્ક્યૂ ઓપરેશન
  • વડોદરા ફાયરબ્રિગેડનાં જવાનોએ યુવતીને બચાવી
  • ફાયરબ્રિગેડની ત્રણ ટીમોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ
  • જહેમત બાદ યુવતીને કુવામાંથી જીવિત બહાર કઢાઇ
  • એક કલાક સુધી ચાલી રેસ્ક્યૂની રિસ્કી કામગીરી
  • કુવામાં ઝેરી સાપનાં ખતરા વચ્ચે યુવતીને બચાવાઇ
  • સારવાર અર્થે યુવતીને દવાખાને ખસેડાઇ