Surat/ ‘ભાજપ ભગાડો અને કોગ્રેસ કાઢો’ના બેનર લાગતા સર્જાયું કુતુહલ

‘ભાજપ ભગાડો અને કોગ્રેસ કાઢો’ના બેનર લાગતા સર્જાયું કુતુહલ

Gujarat Surat Trending
rudrabhishek 9 ‘ભાજપ ભગાડો અને કોગ્રેસ કાઢો’ના બેનર લાગતા સર્જાયું કુતુહલ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ થી ચુકી છે. દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ચુકી છે. ત્યારે સ્થીંક જનતા પણ હવે જાગૃત બની છે. અને પોતાના વિસ્તારમાં વિકાસના કર્યો નહિ થતા સ્થાનિક નેતાઓનો અને ચૂંટણીનો બહિષ્કાર કે વિરોધ કરતી જોવા મળી રહી છે.

સુરતના મોટા વરાછા ખાતે ખોડિયાર નગરમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અહીં સ્થાનિકો દ્વારા ભાજપ અને કોંગ્રેસ વિરૂદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે. ‘ભાજપ ભગાડો અને કોગ્રેસ કાઢો’ના બેનર લાગતા કુતુહલ સર્જાયું છે. લોકોની સમસ્યાનો હલ નહીં મળતા લોકોએ બેનર લગાવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ