Not Set/ BRTS બસે ચાંદખેડામાં એક વ્યક્તિને લીધો અડફેટે, લોકોએ કર્યો ચક્કાજામ

અમદાવાદ, અમદાવાદમાં BRTS બસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાંદખેડામાં એક વ્યક્તિને  અડફેટે લીધો હતો.જો કે ટોળાએ બસને  ચારેબાજુથી ઘેરી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ ધટના સ્થળે પર આવી અને વધુ તપાસ હાથ ધરી હતી.    

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં BRTS બસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાંદખેડામાં એક વ્યક્તિને  અડફેટે લીધો હતો.જો કે ટોળાએ બસને  ચારેબાજુથી ઘેરી લીધી હતી અને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ ધટના સ્થળે પર આવી અને વધુ તપાસ હાથ ધરી હતી.