Not Set/ મોદી સરકારે ખેડૂતોને આપેલી ભેટનો કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કૉંગ્રેસ દ્વારા મતદારોને રિઝવામાં અનેક કિમીયા ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ભાજપની કેન્દ્ર સરકાર 127 કરોડની સહાય ની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપની કેન્દ્ર સરકારને ગુજરાત દ્વારા 26 માંથી 26 લોક […]

Ahmedabad Gujarat Videos
mantavya 569 મોદી સરકારે ખેડૂતોને આપેલી ભેટનો કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદ:

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કૉંગ્રેસ દ્વારા મતદારોને રિઝવામાં અનેક કિમીયા ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.

ભાજપની કેન્દ્ર સરકાર 127 કરોડની સહાય ની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને કૉંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

ભાજપની કેન્દ્ર સરકારને ગુજરાત દ્વારા 26 માંથી 26 લોક સભાની ચૂંટણી બેઠકો આપવામાં આવી હતી પણ ગુજરાતના ખેડૂતોને ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે.તે ગુજરાતમાં ઓછી સહાય આપીને સાબિત કરવામાં આવ્યું છે.