Not Set/ ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક

અમદાવાદ, આજે જ્યારે કોંગ્રેસની CWCની બેઠક અમદાવાદમાં ચાલી રહી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક શરુ થઇ ગઈ છે. બેઠકમાં સોનિયા અને પ્રિયંકા ગાંધી હાજર છે. બેઠકમાં રાજનીતિના મહત્વના ઠરાવ કરાશે. મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાલ ઉપસ્થિત છે. અહેમદ પટેલ, એ. કે. એન્ટોની, અશોક ગેહલોત, તરૂણ ગોગોઈ, હરીશ રાવત, અંબિકા સોની,શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ્ રાજીવ સાતવ,લાલજી […]

Ahmedabad Gujarat Videos
mantavya 247 ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક

અમદાવાદ,

આજે જ્યારે કોંગ્રેસની CWCની બેઠક અમદાવાદમાં ચાલી રહી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક શરુ થઇ ગઈ છે. બેઠકમાં સોનિયા અને પ્રિયંકા ગાંધી હાજર છે. બેઠકમાં રાજનીતિના મહત્વના ઠરાવ કરાશે. મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાલ ઉપસ્થિત છે.

અહેમદ પટેલ, એ. કે. એન્ટોની, અશોક ગેહલોત, તરૂણ ગોગોઈ, હરીશ રાવત, અંબિકા સોની,શીલા દીક્ષિત, પી. ચિદમ્બરમ્ રાજીવ સાતવ,લાલજી દેસાઈ, મીરા કુમાર, અરૂણ યાદવ હાજર છે.

બેઠકમાં બેરોજગારી, આતંકવાદ સહિતના મુદ્દે સરકારની નિષ્ફળતા સહિતના વિષયો પર ચર્ચા કરી દેશમાં પ્રચારની રણનીતિ ઘડવામાં આવશે.