Not Set/ અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે રક્ત રંજીત, કાર-ટ્રકની ટકકરમાં બે લોકોનાં મોત

રાજ્યનો અમદાવાદ-ધ્રાંગધ્રા સ્ટેટ હાઈવે ફરી રક્ત રંજીત થયો છે. ફરી અકસ્માતે બે જીંદગીની બલી લીધી છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા. દુધાપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોને કાળ ભરખી ગયો હતો. ધડાકા ભેર અથ઼ડાયેલ કાર અને ટ્રકમાં કારનાં ચૂરે ચૂરા નીકળી ગયેલા હોવાનું સામે આવે […]

Ahmedabad Top Stories Gujarat Others
accident.PNG2 અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે રક્ત રંજીત, કાર-ટ્રકની ટકકરમાં બે લોકોનાં મોત

રાજ્યનો અમદાવાદ-ધ્રાંગધ્રા સ્ટેટ હાઈવે ફરી રક્ત રંજીત થયો છે. ફરી અકસ્માતે બે જીંદગીની બલી લીધી છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા. દુધાપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોને કાળ ભરખી ગયો હતો.

accident.PNG1 અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે રક્ત રંજીત, કાર-ટ્રકની ટકકરમાં બે લોકોનાં મોત

ધડાકા ભેર અથ઼ડાયેલ કાર અને ટ્રકમાં કારનાં ચૂરે ચૂરા નીકળી ગયેલા હોવાનું સામે આવે છે. કારમાં સવાર બનેં લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતનાં પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. સ્થાનીક લોકો દ્વારા કારમાંથી અપભાગી બનેં લોકોનાં મૃતદેહ પણ ભારે જેહમત બાદ બહાર કાઢી શકાયા હતા. અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.