Not Set/ અમદાવાદ: AMC સંચાલિત M.J લાઈબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો હવે કઈ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે..?

ગ્રંથપાલે રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું ગત વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂ.4 કરોડનો વધારો એમજે લાઈબ્રેરી ને સ્માર્ટ લાઈબ્રેરી બનવવામાં આવશે કિન્ડલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇ બુકસ ખરીદવાનું આયોજન લાઈબ્રેરી વેબ પોર્ટલ અને વેબ ઓપેક શરૂ કરવાનું આયોજન મોબાઈલ એપ્લિકેશનથી વિવિધ સેવાઓ શરૂ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત M J લાયબ્રેરીનું 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં […]

Ahmedabad Gujarat
m j library અમદાવાદ: AMC સંચાલિત M.J લાઈબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો હવે કઈ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે..?
  • ગ્રંથપાલે રૂ.15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
  • ગત વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂ.4 કરોડનો વધારો
  • એમજે લાઈબ્રેરી ને સ્માર્ટ લાઈબ્રેરી બનવવામાં આવશે
  • કિન્ડલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇ બુકસ ખરીદવાનું આયોજન
  • લાઈબ્રેરી વેબ પોર્ટલ અને વેબ ઓપેક શરૂ કરવાનું આયોજન
  • મોબાઈલ એપ્લિકેશનથી વિવિધ સેવાઓ શરૂ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત M J લાયબ્રેરીનું 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.  ગત વર્ષ કરતાં આ બજેટમાં 4 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગતવર્ષે  13 કરોડ 47 લાખ 35 હજારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટમાં કરવામાં આવેલી કેટલીક જોગવાઈ અનુસાર એમજે લાઈબ્રેરી ને સ્માર્ટ લાઈબ્રેરી બનવવામાં આવશે, સાથે સાથે કિન્ડલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇ બુકસ ખરીદવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લાઈબ્રેરી વેબ પોર્ટલ અને વેબ ઓપેક શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મોબાઈલ એપ્લિકેશનથી વિવિધ સેવાઓ શરૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.